ETV Bharat / sitara

અભિનેતા પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામની' રાહ જોતા દર્શકોની આતુરતાનો આવ્યો અંત, જાણો ક્યારે આવશે ફિલ્મ? - prabhas

અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મ 'રાધે શ્યામ'ની રાહ જોતા ફેન્સ માટે આજે મોટા સમાચાર આવ્યા છે. કારણ કે, આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. અભિનેતા પ્રભાસે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા દર્શકોને જણાવ્યું હતું કે, તેમની આ ફિલ્મ 14 જાન્યુઆરી 2022ના દિવસે રિલીઝ થશે.

પ્રભાસ
પ્રભાસ
author img

By

Published : Jul 30, 2021, 6:03 PM IST

  • અભિનેતા પ્રભાસે તેના ફેન્સને આપી ગિફ્ટ
  • પ્રભાસની આગામી ફિલ્મ 'રાધે શ્યામ'ની રિલીઝ ડેટ જાહેર
  • 22 જાન્યુઆરી 2022ના દિવસે રિલીઝ થશે ફિલ્મ

ન્યૂઝ ડેસ્ક: અભિનેતા પ્રભાસના ફેન્સ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. કારણ કે, પ્રભાસની આગામી ફિલ્મ 'રાધે શ્યામ' ફિલ્મની રિલીઝ ડેટ આજે જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ હવે 14 જાન્યુઆરી 2022ના દિવસે રિલીઝ થશે. પહેલાથી જ આ ફિલ્મના પોસ્ટર્સે ધૂમ મચાવી રાખી છે. ત્યારે હવે ફિલ્મની રિલીઝ ડેટ આવતા દર્શકો ખુશ જોવા મળી રહ્યા છે. પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને આ ફિલ્મની રિલીઝ ડેટ દર્શકોને જણાવી છે.

'રાધે શ્યામ' પોસ્ટર
'રાધે શ્યામ' પોસ્ટર
પ્રભાસ સાથે દેખાશે પૂજા હેગડે
પ્રભાસ સાથે દેખાશે પૂજા હેગડે

આ પણ વાંચો- પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર "રાધે શ્યામ"નું ટીઝર રિલીઝ

એક દાયકા પછી રોમેન્ટિક રોલમાં પ્રભાસની વાપસી

અભિનેતા પ્રભાસે ફિલ્મનું પોસ્ટર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, કાન્ટ વેઈટ ફોર યુ ઓલ ટૂ વોચ માય રોમેન્ટિક સાગા. આ ફિલ્મ 14મી જાન્યુઆરીએ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં પ્રભાસની સાથે અભિનેત્રી પૂજા હેગડે પણ જોવા મળશે. જ્યારે આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ફિલ્મમાંથી એક હશે. આ ફિલ્મમાં પ્રભાસ લગભગ એક દાયકા પછી રોમેન્ટિક રોલમાં પરત ફરી રહ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં પણ પ્રભાસ લવર બોય જેવો દેખાઈ રહ્યો છે.

'રાધે શ્યામ' પોસ્ટર
'રાધે શ્યામ' પોસ્ટર
પ્રભાસ
મિથુન અને મનન ભારદ્વાજે આપ્યું છે મ્યુઝિક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.