ETV Bharat / sitara

‘પંગા’ ફિલ્મના બે પોસ્ટર રિલીઝ, જાન્યુઆરીમાં થશે રિલીઝ - કંગના રણાવત ન્યૂઝ

મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવતની અપકમિંગ ફિલ્મ ‘પંગા’નું પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર 23 ડિસેમ્બરે રિલીઝ થશે અને ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ વાતની જાણકારી ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

‘પંગા’ ફિલ્મનું પોસ્ટર થયું રીલિઝ
‘પંગા’ ફિલ્મનું પોસ્ટર થયું રીલિઝ
author img

By

Published : Dec 22, 2019, 2:44 PM IST

બૉલીવુડની ક્વીન કંગના રાણાવતની આવનાર ફિલ્મ ‘પંગા’નું પોસ્ટર રિલીઝ થયું છે. જેની જાણકારી ટ્રેન્ડ એનાલિસ્ટ અને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપી હતી. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ ફિલ્મના પોસ્ટરની તસવીર જાહેર કરી હતી. તેમજ ફિલ્મના સ્ટારકાસ્ટ અંગેની જાણકારી શેયર કરી હતી.

આ ફિલ્મના બે પોસ્ટર શેયર થયા છે. જેમાં કંગના રણાવત, એક નાનો બાળક, નીના ગુપ્તા અને જસ્સી ગીલ સાથે મળે છે.

પહેલા પોસ્ટરમાં ફેમિલિ પિક્ચર જોવા મળે છે. તો બીજા પોસ્ટરમાં કંગના અને રિચા ચઢ્ઢા સાથે જોવા મળે છે.

અય્યર તિવારીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોની છે. આ ફિલ્મનું ટ્રેલર 23 ડિસેમ્બરે રિલીઝ થશે અને 24 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.

કંગના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ‘ધાકડ' અને ‘થલાવી'માં સામેલ છે. ‘થલાવી' ફિલ્મ હાલ વિવાદમાં સંપડાયેલી છે. ત્યારે ફિલ્મ ‘ધાકડ'નું ટીઝર રિલીઝ થયું હતું. પરંતુ ત્યારબાદ આજ સુધી અન્ય તેની કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/panga-two-poster-released/na20191221200343450

'पंगा' के दो पोस्टर आउट, रिलीज डेट का भी ऐलान

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.