ETV Bharat / sitara

પાતાલ લોક પર મુશ્કેલી, અનુષ્કા શર્મા પાસે માફીની માગ - પાતાલ લોક પર નેપાળી પર થયો વિવાદ

અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી તાજેતરમાં જ રીલિઝ થયેલી વેબ સિરીઝ પાતાલ લોક મુશ્કેલીમાં ફસાઇ છે. સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે તેમાં કરવામાં આવેલી સામાજિક-રાજકીય ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યા છે. આ માટે અનુષ્કા પાસેથી માફી માંગવાની પણ માગ કરવામાં આવી રહી છે.

પાતાલ લોક પર મુશ્કેલી, અનુષ્કા શર્મા પાસે માફીની માગ

author img

By

Published : May 18, 2020, 6:55 PM IST

મુંબઇ: અનુષ્કા શર્માએ તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર વેબ સીરીઝ પાતાલ લોક સાથે ડેબ્યૂ કર્યું છે. આ વેબ સિરીઝ 15 મેના રોજ રીલિઝ થઈ છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જો કે, તે સોશિયલ મીડિયાનો એર વર્ગ આ સિરીઝમાં બતાવેલા સામાજિક રાજકીય ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

પાતાલ લોક પર મુશ્કેલી, અનુષ્કા શર્મા પાસે માફીની માંગ

પાતાલ લોકની રિલીઝ પછી, જ્યારે નેટિજંસે તેના કેટલાક દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે ટ્વિટર પર જુદી જુદી પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી.

એક દ્રશ્ય જે ચર્ચાનો વિષય બન્યો. તે એક મહિલા પોલીસકર્મી દ્વારા યુવતીને માર મારવામાં આવી રહ્યો છે જેમાં આપત્તિજનક ટિપ્પણી પણ છે.

  • Well! I was getting bored and thought of watching a new web series named as #patalok produced by one of my most favorite actress @AnushkaSharma wife of my favorite cricketer @imVkohli
    I was damn excited to watch it.
    But when i saw the propaganda of targetting Hindus i dropped it

    — ......B(_)/\/ /\/ Y......... (@286_abhi) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ખાસ કરીને આ દ્રશ્યથી ઉત્તર પૂર્વના પ્રેક્ષકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેઓ ઇચ્છે છે કે નિર્માતા કા તો સેન્સર કરે અથવા તે ભાગને સંપૂર્ણ રીતે દૂર કરે.

નેટિજંસ આ પ્રોજેક્ટ માટે અનુષ્કા પાસેથી માફીની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, તે લોકો દ્વારા પણ ટીકા થઈ રહી છે જેમણે મેહસૂસ કર્યું કે વેબ સિરીઝમાં "હિન્દુઓને બદનામ કરવામાં કોઈ કસર બાકી નથી રાખવામાં આવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.