ETV Bharat / sitara

NCBના નાડિયાવાલાના ઘરે દરોડા, ડ્રગ્સની સાથે પત્નીની ધરપકડ - નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો

નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાવાલાના ઘરે દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત એનસીબીએ નાડિયાવાલાની પત્ની શબાના સઇદની ધરપકડ પણ કરી છે. એનસીબી અધિકારીએ કહ્યું કે, શબાના સઇદનું નિવેદન દાખલ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

NCB arrests film producer Firoz Nadiadwala's wife

author img

By

Published : Nov 9, 2020, 10:01 AM IST

  • NCB ની ડ્રગ કેસમાં કડક કાર્યવાહી
  • ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાવાલાની પત્નીની ધરપકડ
  • 3.59 લાખનું ડ્રગ્સ કબ્જે

મુંબઇઃ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાવાલાના ઘરે દરોડા પાડ્યા અને લગભગ 3.59 લાખ રુપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એક અધિકારીએ આ વિશે જાણકારી આપી હતી. એનસીબીએ શહેરના વિભિન્ન સ્થાનો પર અને થાણેમાં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં અન્ય ત્રણ ડ્રગ પેડલર્સ ઉપરાંત નાડિયાવાલની પત્ની શબાના સઇદની પણ ધરપકડ કરી છે.

શબાના સઇદ પાસેથી કેટલું ડ્રગ્સ ઝડપાયું

તેની પાસેથી 717.1 ગ્રામ ગાંજો, 74.1 ગ્રામ ચરસ અને 95.1 ગ્રામ એમડી જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત 3.59 લાખ રુપિયા છે.એક અન્ય આરોપી વાહિદએ. કાદિર શેખ ઉર્ફે સુલ્તાન પાસેથી 10 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

NCB અધિકારીએ શું કહ્યું?

એનસીબી અધિકારીએ ક્હયું કે, શબાના સઇદીનું નિવેદન દાખલ કર્યા બાદ જ તેની ધરપકડ કરવામાં આવી છે.વધુમાં એવી અટકળો હતી કે, ફિરોઝ નાડિયાવાલને પૂછપરછ માટે બોલાવાવની સંભાવના છે, પરંતુ અધિકારીઓ તરફથી કોઇ પુષ્ટિ થઇ નથી.

કોણ છે ફિરોઝ નાડિયાવાલા?

નાડિયાવાલાએ અનેક બ્લોકબસ્ટર ફિલ્મોની સાથે ફિલ્મ નિર્માતાઓનો એક પ્રમુખ પરિવાર છે અને છેલ્લા ત્રણ દશકથી બૉલિવૂડના અનેક સ્ટાર્સને પડદા પર ઉતાર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.