ETV Bharat / sitara

જાણીતા સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીના પિતાનું નિધન થયું

જાણીતા સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીના પિતા પ્રબોધ ચક્રવર્તીનું પાર્કિન્સન અને અલ્ઝાઇમર રોગ સામે બે વર્ષ લડ્યા બાદ નિધન થયું છે.

pritam father death
pritam father death
author img

By

Published : May 27, 2020, 10:35 AM IST

મુંબઈ: બોલીવૂડના જાણીતા સંગીતકાર પ્રિતમ ચક્રવર્તીના પિતા પ્રબોધ ચક્રવર્તીનું અલ્ઝાઇમરથી અવસાન થયું છે. સંગીતકારના પિતા લગભગ બે વર્ષથી બીમારી સામે લડી રહ્યાં હતા. પ્રિતમના પિતા છેલ્લા ત્રણ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમણે અંતિમ રવિવારે શ્વાસ લીધો.

  • मेरे दोस्त के पिता जी देवलोक सिधार गए, दिवंगत आत्मा की सद्गति की मनोकामना. परिवार को ढाढ़स मिले यही प्रार्थना. प्रीतम मेरे भाई @ipritamofficial ईश्वर का मनन ही इस समय की ज़रूरत. ॐ नमो: शान्ति। हरि ॐ । pic.twitter.com/SsW9S9S8Rz

    — Kailash Kher (@Kailashkher) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મળતી માહિતી અનુસાર, તેઓ છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. પ્રિતમ, તેમની બહેન અને માતા પણ તેમની સાથે હોસ્પિટલમાં હાજર હતા. પ્રીતમના પિતાજી લગભગ 2 વર્ષથી બીમાર હતા અને ત્રણ મહિના પહેલા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે પાર્કિન્સન અને અલ્ઝાઇમરને કારણે તેમનું નિધન થયું હતું.

રવિવારે આમ્બોલીમાં સંગીતકારના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે પણ ટ્વિટર પર પ્રબોધ ચક્રવર્તીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.