ETV Bharat / sitara

કૃતિ સેનન બાદ આ એક્ટ્રેસે પણ પોતાની કમાણીથી ખરીદી લગ્ઝરી કાર, આટલી છે કીંમત - DREAM CAR PORSCHE 911 CARRERA

મમતા મોહનદાસની ડ્રીમ કાર Porsche 911 Carrera S ની કીંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. આ એક સ્પોર્ટસ અને સ્ટાઇલિશ કાર છે. કાર Porsche 911 Carrera S ને ખરીદ્યા પછી મમતાની ખુશીનો કોઇ પાર નથી, કારણ કે તેણે આ કાર પોતાની કમાણીથી ખરીદી છે.

મમતા મોહનદાસની ડ્રીમ કાર Porsche 911 Carrera S

author img

By

Published : Sep 24, 2021, 5:15 PM IST

  • ફિલ્મી કલાકારોમાં ન્યૂ બ્રાન્ડ અને લગ્ઝરી કાર ખરીદવાનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે
  • એક્ટ્રેસ કૃતિ સેનને પણ લગભગ દોઢ કરોડની લેમ્બર્ગિની કાર ખરીદી હતી
  • મમતાએ 10 વર્ષની મહેનત પછી પોતાના સપનાની કાર ખરીદી છે

હૈદરાબાદ: ફિલ્મી કલાકારોમાં ન્યૂ બ્રાન્ડ અને લગ્ઝરી કાર ખરીદવાનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. રણવીર સિંહ, કાર્તિક આર્યન અને આયુષ્યમાન ખુરાના જેવા સંઘર્ષશીલ અભિનેતાઓએ પોતાની મહેનતની કમાણીથી કરોડો રૂપિયાની કાર ખરીદીને ઘરે લઇ ગયા છે. તાજેતરમાં જ ફિલ્મ "મીમી" એક્ટ્રેસ કૃતિ સેનને પણ લગભગ દોઢ કરોડની લેમ્બર્ગિની કાર ખરીદી હતી. હવે આ સમયમાં બહરીનમાં જન્મેલી ભારતીય ફિલ્મ અભિનેત્રી, ગાયિકા અને નિર્માતા મમતા મોહનદાસનું નામ પણ જોડાઇ ગયું છે. મમતાએ લગભગ પોતાની 10 વર્ષની મહેનત પછી પોતાના સપનાની કાર ખરીદી છે.

મમતાએ કાર પીળા રંગની ખરીદી છે

મમતાએ સોશિયલ મીડિયા પર પોતાના ફેંન્સ સાથે મોટા ગૂડન્યૂઝ શેર કર્યા છે. મમતાએ પોતાના સપનાની કાર Porsche 911 Carrera S ખરીદી છે. મમતાએ આ કાર પીળા રંગની ખરીદી છે. મમતાએ પોતાની ડ્રીમ કારની ઝલક પોતાના ફેંન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મમતાએ 10 વર્ષની મહેનત પછી પોતાના સપનાની કાર ખરીદી છે

કાર Porsche 911 Carrera Sની કીંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે

મમતાની ડ્રીમ કાર Porsche 911 Carrera Sની કીંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. આ એક સ્પોર્ટસ અને સ્ટાઇલિશ કાર છે. કાર Porsche 911 Carrera S ને ખરીદ્યા પછી મમતાની ખુશીનો કોઇ પાર નથી રહ્યો, કારણ કે તેણે આ કાર પોતાની કમાણીથી ખરીદી છે.

મમતાએ ડ્રીમ કાર સાથે કેટલીક તસવીરો શેર કરી

મમતાએ પોતાની ડ્રીમ કાર સાથે કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું છે કે, આજે સપનું હકીકતમાં બદલાઇ ગયું છે, મે આની દશકોથી રાહ જોઇ, મારે મારી નવી કારને પોતાના પરિવાર સાથે જોડીને ઘણું ગર્વ મહેસૂસ થઇ રહ્યું છે.

15 વર્ષથી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં

ઉલ્લેખનિય છે કે, મમતા મોહનદાસ છેલ્લા 15 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને હાલમાં જ તેમણે પ્રોડક્શન વેન્ચરમાં પગ મૂક્યો છે.

આ પણ વાંચો- કરણ જોહરે 1.50 કરોડની Audi ખરીદી, ફોટા થયા વાયરલ

આ પણ વાંચો- બાગી 3ના દિગ્દર્શક અહેમદખાને જન્મદિવસ પર પત્નીને 'બેટમેન' કાર ભેટ આપી, જુઓ તસવીરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.