થોડાક સમયથી મલાઇકા અરોરા તેના અને અર્જુન કપુરના રિલેશનશિપને લઇ ચર્ચામાં છે.જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી હોય છે. જોકે તેને સોશિયલ મીડિયા પર તેની એક ફોટો શેર કરી હતી જેના પર મલાઇકાને ટ્રોલ થવું પડ્યું હતું.ત્યારે માલઇકાએ આ ટ્રોલર્સને વળતો જવાબ આપવા તેની વધુ એક બિકિની તસવીર શેર કરી છે. અને સાથે જ કેપ્શનમાં લખ્યુ છે કે, 'ખુશ રહેવું એક ચોઇસ છે, અને મે ખુશ રહેવાનું પસંદ કરી લીધુ છે. મને લાગે છે કે ખુશી મારા પર સારી લાગે છે. તેથી તમારો ઓપિનિયન અને નકારાત્મકતા તમારી પાસે રાખો અને મને બક્ષી દો."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
થોડા દિવસ પહેલાં મલાઇકા માલદિવમાં હતી તે સમયે તેણે સ્વિમિંગ પૂલની આ તસવીર શેર કરી હતી. જે તસ્વીરમાં તેના પેટ પર સ્ટ્રેચ માર્કસ દેખાઇ રહ્યા હતા. તેને લઇ અમુક લોકોએ મલાઇકાને ટ્રોલ કર્યું હતું. ટ્રોલ થતા તેના વળતા જવાબમાં મલાઇકાએ વધુ તસ્વીરો શેર કરી હતી.મલાઇકા જાણે છે કે સુંદરતા જો મનમાં હશે તો તે તન પર પણ ઝળકશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">