ETV Bharat / sitara

માધુરી દિક્ષીત અને રવીના ટંડને એકસાથે સ્ટેજ પર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ - બોલિવૂડ એકટ્રેસ રવીના ટંડન

બોલીવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતે ( Bollywood Actress Madhuri Dikshit ) અભિનયથી કરોડોના ફેન્સના દિલ જીતી લીધાં છે અને હાલમાં તે કોઈપણ ડાન્સ વીડિયો ( Dance Video ) સોશિયલ મીડિયામાં મૂકે છે, તો તે ખૂબ જ લોકપ્રિય બને છે. માધુરીના ચાહકોની સંખ્યા મોટી હોવાથી તેના વીડિયોને જોતજોતામાં લાખોમાં લાઈક્સ મળે છે.

માધુરી દિક્ષીત અને રવીના ટંડને એકસાથે સ્ટેજ પર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ

author img

By

Published : Jun 26, 2021, 9:42 PM IST

  • માધુરી અને રવીનાએ એકસાથે સ્ટેજ પરફોર્મ કર્યું
  • બન્ને હોનહાર અદાકારાની નૃત્ય જુગલબંદીથી ચાહકો મંત્રમુગ્ધ
  • બન્નેના ડાન્સનો વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

અમદાવાદ- માધુરી દિક્ષીત હાલમાં ડાન્સ દિવાને શોને જજ કરી રહી છે. આ શો દરમિયાન માધુરીના ડાન્સ વાયરલ થાય છે જેને લોકોએ ખૂબ જ વખાણ્યાં છે. આ શોમાં હાલમાં જ ખૂબ જ મશહૂર હીરોઈન રવીના ટંડન ( Bollywood Actress Raveena Tandon )ગેસ્ટ તરીકે આવી હતી.

ડાન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે

શો દરમિયાન માધુરી અને રવીનાએ નૃત્યની જુગલબંદી દર્શકોને બતાવી હતી. બન્નેએ સ્ટેજ પર સાથે ડાન્સ (Dance )કર્યો હતો, આ ડાન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે.

રવીના પીળા રંગના શૂટમાં જોવા મળી હતી

માધુરી દીક્ષિતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે અને રવીના ટંડન ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. માધુરી બ્લેક શૂટમાં જોવા મળી હતી, જ્યારે રવીના પીળા રંગના શૂટમાં જોવા મળી છે. બન્નેના ફેન્સની સાથે કેટલાય સેલેબ્સે પણ કોમેન્ટ કરીને રીએક્શન આપ્યાં છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.