ETV Bharat / sitara

આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરનો જોવા મળશે રોમાંસ - Luv Ranjan

પ્રથમ વાર સ્ક્રીન પર આ જોડીનો રોમાંસ દર્શકોને બતાવામાં આવશે. આ સંજોગોમાં મહત્વનું એ છે કે, આ જોડી પ્રથમ વાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. સાથે જ મજાની વાત એ છે કે આ જોડી સાથે કેટલો ઘમાલ મચાવશે અને દર્શકોનું મંનોરંજન કરવામાં સફળ રહેશે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની અનટાઇટલ ફિલ્મની રિલીઝ ડેટ (Ranbir Kapoor And shradha kapoor Film) વિશે જાહેરાત કરવામાં આવી છે.

આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરનો જોવા મળશે રોમાંસ

author img

By

Published : Mar 2, 2022, 10:53 AM IST

ન્યૂઝ ડેસ્ક: રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરના (Ranbir Kapoor And shradha kapoor Film) ફેન્સ માટે સારા સમાચાર છે. આ જોડી પહેલીવાર એકસાથે મોટા પડદા પર કમાલ કરશે. ફિલ્મ 'પ્યાર કા પંચનામા' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ના નિર્દેશક લવ રંજને રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. જો કે ફિલ્મનું નામ હજુ જાહેર કરાયું નથી, પરંતુ આ ફિલ્મ 8 માર્ચ 2023ના રોજ રિલીઝ થશે.

વર્ષના પ્રારંભમાં જ, નિર્માતાઓએ એલાન કર્યું હતું...

તમને જણાવી દઈએ કે, આ વર્ષના પ્રારંભમાં જ, નિર્માતાઓએ એલાન કર્યું હતું કે, રણબીર-શ્રદ્ધા સ્ટારર ફિલ્મ હોળી પર્વ 2022માં રિલીઝ થશે.

આ પણ વાંચો: Russsia Ukarin War: યૂક્રેનમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીની મોત પર ફરહાન અખ્તતરે તોડ્યુ મૌન, સરકારને કરી આ અપીલ

લવ રંજનની ફિલ્મો યુવાનોને ખુબ પ્રભાવિત કરે છે

લવ રંજનની ફિલ્મો યુવાનોને આકર્ષે છે. લવ રંજને બોલિવૂડમાં 'પ્યાર કા પંચનામા' અને 'પ્યાર કા પંચનામા-2' જેવી ફિલ્મોથી એક ખાસ ખ્યાતિ બનાવી છે. લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત અને ભૂષણ કુમાર દ્વારા પ્રસ્તુત આ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધા સાથે ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર પણ જોવા મળશે.

આ ફિલ્મની આ તારીખથી ધમાલ શરૂ

તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પણ રિલીઝની રાહમાં છે, ત્યારે આલિયા અને રણબીરની જોડી આ ફિલ્મમાં પહેલીવાર જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન સંગ્રામમાં ઉતરી પૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના, જાણો કોણ છે આ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.