મુંબઈ : બોલિવૂડના તમામ સ્ટાર્સ લોકડાઉનમાં ઘરોમાં કેદ છે. આ દરમિયાન અભિનેત્રી ચિત્રાંગદા સિંહે જણાવ્યું કે, આ દરમિયાન તે એક શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત છે.
ચિત્રાંગદાએ કહ્યું હતું કે, "હાલમાં હું એક શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહી છું, મારી પાસે સમય છે અને તે હું જલ્દી પૂરી કરી લઈશ."