મુંબઇઃ અભિનેત્રી આલિયા ભટ્ટ લૉકડાઉનનો સારો ઉપયોગ કરી રહી છે. હાલમાં જ આલિયાની એક પોસ્ટ વાઇરસ થઇ રહી છે, જેમાં તે કિચનમાં પજામા પહેરીને હલવો બનાવતી જોવા મળી રહી છે.
આલિયાની બહેન શાહીને ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીનો એક ફોટો શેર કર્યો, જેમાં તે પજામામાં પોતાના કિચનમાં ઉભેલી જોવા મળી અને સ્માઇલ આપી રહી હતી.
![Etv BHarat, Gujarati News, Alia BHatt, Kitchen Pic, Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6782844_alia.jpg)
શાહીને શેર કરેલી પોસ્ટમાં કૈપ્શનમાં લખ્યું કે, 'લિટિલ પુડિંગ મેકિંગ પુડિંગ'
ફિલ્મની વાત કરીએ તો આલિયા ભટ્ટ અયાન મુખર્જીી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે, જેમાં અમિતાભ બચ્ચન અને રણવીર કપૂર પણ છે.