ETV Bharat / sitara

Lock up Show: જાણો રિયાલિટી શો 'લૉક અપ'ની આ ખાસ રસપ્રદ વાતો

author img

By

Published : Feb 26, 2022, 1:48 PM IST

એકતા કપૂર કંગના રનૌત સાથે મળીને નવો શો 'લૉક અપ' (Lock up Show) લઈને આવી રહી છે. કંગના રનૌતનું પણ આ ડિજિટલ ડેબ્યુ (kangana Ranunat Degital Debue) હશે. આ 'લૉક અપ' શોમાં લગભગ 16 સ્પર્ધકો (Lock up Show Contenstant) સામેલ થશે જેમનું જીવન વિવાદાસ્પદ રહ્યું છે. આ સેલિબ્રિટીઓને સતત 72 દિવસ સુધી જેલમાં રાખવામાં આવશે. જણો આ વિશે વધુ..

Lock up Show: જાણો રિયાલિટી શો 'લૉક અપ'ની આ ખાસ રસપ્રદ વાતો
Lock up Show: જાણો રિયાલિટી શો 'લૉક અપ'ની આ ખાસ રસપ્રદ વાતો

ન્યૂઝ ડેસ્ક: એકતા કપૂર કંગના રનૌત સાથે મળીને નવો શો 'લૉક અપ' (Lock up Show) લઈને આવી રહી છે. લોક અપ એક એવી જગ્યા છે, જે કોઈ દુઃસ્વપ્નથી ઓછું નહીં હોય. શોમાં તમામ સ્પર્ધકો પર 24x7 નજર રાખવામાં આવશે. અભિનેત્રી નિશા રાવલ, સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી, અભિનેત્રી પૂનમ પાંડે, કુસ્તીબાજ બબીતા ​​ફોગટ જેવા સ્ટાર્સ (Lock up Show Contenstant) આ શોના સ્પર્ધક બન્યા છે.

આ શો બિલકુલ ફ્રી

આ શો 27 ફેબ્રુઆરીથી ALTBalaji અને MX Player પર પ્રીમિયર થવા જઈ રહ્યો છે. તેને જોવા માટે તમારે કોઈ સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી. તમે તેને સંપૂર્ણપણે ફ્રી જોઈ શકો છો. જોકે તમારી પાસે Alt Balaji અને MX Player એપ હોવી જરૂરી છે.

આ પણ વાંચો: Kangna Ranuat Praise Gangubai Kathiyavadis: ક્ટાક્ષ ક્વિન કંગાન રનૌતનો જોવા મળ્યો પ્રશંસનીય અંદાજ, કર્યા આ ફિલ્મના વખાણ

આ શો ક્યાંકને ક્યાંક બિગ બોસને સ્પર્ધા આપશે

આ શો અત્યાર સુધીનો સૌથી વિવાદાસ્પદ શો બનવા જઈ રહ્યો છે. આ પ્રકારનો રિયાલિટી શો આ પહેલા બતાવવામાં આવ્યો નથી અને તે ક્યાંકને ક્યાંક બિગ બોસને સ્પર્ધા આપવા જઈ રહ્યો છે. કંગનાએ શોના લોન્ચિંગ સમયે સલમાન ખાન પર નિશાન સાધી કહ્યું હતું કે, "આ શો ભાઈના શોથી ઘણો અલગ છે". જણાવીએ કે, રાખી સાવંતના એક્સ પતિ રિતેશ સિંહના શોમાં જવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

કલાકારોને માટે આ ખાસ વ્યવસ્થા કરાય છે

આ કલાકારોને એવા વાતાવરણમાં રાખવામાં આવી રહ્યા છે, જ્યાં તેના કદમ અને મન મચલવાની દરેક શક્યતા અને સંભાવના છે. આ સંજોગોમાં તેમના પર નજર રાખવાની અને તેમને કાયદા હેઠળ રાખવાની જવાબદારી શોની હોસ્ટ કંગના રનૌતને આપવામાં આવી છે. એકતા કપૂરે શો પહેલા એક ડિસ્ક્લેમર જારી કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે, તે શોમાં જે પણ બતાવવામાં આવશે તેના માટે તે સીધી રીતે જવાબદાર રહેશે નહીં.

આ પણ વાંચો: Farhan Akhtar and Shibani Dandekar Wedding party: શાહરૂખ ખાન આ કારણથી ફરહાન અખ્તરના લગ્નની પાર્ટીમાં ન ગયો હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.