ETV Bharat / sitara

જોન સીનાએ ઇન્સ્ટ્રાગ્રામ પર કેમ લગાવ્યો શિલ્પાનો આવા ફોટો ! - bollywood news

ન્યૂઝ ડેસ્ક: જ્યારથી WWEના ખેલાડી જોન સીનાએ પૂર્વ અમેરિકી પહેલવાન સ્ટીવ ઓસ્ટિનના ફોટા પર અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો ચેહરો લગાવી દીધો છે ત્યારથી આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સ્ટીવ ઓસ્ટિન સ્ટોન કોલ્ટના નામથી ચર્ચામાં છે. તથા માફ્રડના ફોટોમાં કેપ્શન લખ્યું છે કે" સ્ટોન કોલ્ડ શિલ્પા શેટ્ટી કુંદ્રા". શિલ્પાએ આ ફોટાને રીપોસ્ટ કરી લખ્યું કે, આ ખૂબ મજેદાર હતું.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 14, 2019, 9:01 AM IST

Updated : Jul 14, 2019, 1:46 PM IST

જોન સીનાએ શિલ્પાનો જ ફોટો કેમ લગાવ્યો તે પણ પ્રશ્ન થઈ રહ્યો છે. જોકે શિલ્પા તથા જોન આગાઉ પણ સોશિયલ માડિયા પર એક બીજા સાથે વાત કરી ચૂક્યા છે. શિલ્પાના પુત્ર વિયાન રાજ કુંદ્રાએ નાઓ ઇન્ડિયાની સાથે એક સાક્ષાત્કારમાં જોન સીના સામે પ્રેમનો ખુલાસો કર્યો હતો.

માહીતી મુજબ જોન સીનાએ આના જવાબમાં વિયાનથી કહ્યું કે "હે વિયાન, હું તમારો દોસ્ત જોન સીના. મે તમારો વિડીયો જોયો હતો. મને ફરીથી જીમ જવું પડ્યું અને પોતાનું કામ શરૂ કરવું પડ્યું હતું. તમે વિશાળ છો".તમે મને આ ગીત ગાતા જોઈ રહ્યા છો. "માઇ ટાઇમ અઇ અપ, યોર ટાઇમ ઇજ નાઉ" પોતાના પુત્રના એ સપનાને પૂર્ણ કરવા શિલ્પા શેટ્ટીએ જોનનો આભાર માન્યો હતો.

Intro:Body:

जॉन सीना ने इंस्टाग्राम पर क्यों लगाई शिल्पा की ऐसी तस्वीर?

 (18:53) 

इस्लामाबाद, 13 जुलाई (आईएएनएस)| जब से डब्ल्यूडब्ल्यूई के खिलाड़ी जॉन सीना ने पूर्व अमेरिकी पहलवान स्टीव ऑस्टिन की तस्वीर पर बॉलीवुड अभिनेत्री शिल्पा शेट्टी के चेहरे को लगा दिया है तब से यह सोशल मीडिया पर काफी वायरल है और चर्चा का विषय भी। स्टीव ऑस्टिन स्टोन कोल्ड के नाम से मशहूर हैं और जॉन ने इस मॉफ्र्ड तस्वीर के कैप्शन में लिखा, "स्टोन कोल्ड शिल्पा शेट्टी कुंद्रा।" शिल्पा ने इस तस्वीर को रीपोस्ट करते हुए लिखा, "यह बेहद मजेदार है..।"

अब सवाल उठता है कि जॉन सीना ने शिल्पा की तस्वीर ही क्यों लगाई? दरअसल शिल्पा और जॉन पहले भी सोशल मीडिया पर एक-दूसरे से बात कर चुके हैं जब शिल्पा के बेटे वियान राज कुंद्रा ने नाओ इंडिया के साथ एक साक्षात्कार में जॉन सीना के प्रति अपने प्यार का खुलासा किया था।

डॉन डॉट कॉम के मुताबिक, जॉन सीना ने इसके जवाब में वियान से कहा था, "हे वियान, मैं आपका दोस्त जॉन सीना। मैंने आपका वीडियो और आपके मसल्स देखे हैं। मुझे वापस जिम जाना पड़ा और खुद पर काम शुरू किया। आप विशाल हैं। आप मुझे यह गाना गाते हुए दिख रहे हैं, 'माई टाईम इज अप, योर टाईम इज नाउ।"'

अपने बेटे के इस सपने को पूरा करने के लिए शिल्पा शेट्टी ने इसके लिए जॉन का शुक्रिया भी अदा किया।

--आईएएनएस

Conclusion:
Last Updated : Jul 14, 2019, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.