ETV Bharat / sitara

કાર્તિકે શેયર કર્યું 'ધીમે-ધીમે'નું ભોજપુરી વર્ઝન, ફેન્સ કહી રહ્યા છે મજેદાર - kartik aaryan film

મુંબઈ: બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'પતિ, પત્નિ ઔર વો' એ આ વખતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મ દર્શકોની વાહવાહી મેળવવામાં સફળ રહી છે. તો બીજી તરફ ફિલ્મનું સોન્ગ 'ધીમે-ધીમે' પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગીતના એડિટેડ ભાજપુરી વીડિયોને શેર કર્યો છે. આ વીડિયો સોન્ગ જોઈને તમે તમારી હસીને રોકી નહીં શકો. કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મ 'પતિ, પત્નિ ઔર વો'ની સફળતાની મજા માણી રહ્યા છે. આ સાથે જ અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું સોન્ગ 'ધીમે-ધીમે'નું ભોજપુરી વર્ઝન શેયર કર્યુ છે. જેને જોઈ તમે તમારી હંસી પર કન્ટ્રોલ નહીં કરી શકો.

kartik aaryan shares funny video
kartik aaryan shares funny video
author img

By

Published : Dec 15, 2019, 11:48 AM IST

કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગીતના એડિટેડ ભાજપુરી વીડિયોને શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું છે કે, 'ચિંટૂ ત્યાગી હેહેહે પર કંટ્રોલ નથી કરી રહ્યા. તમે રિએક્શન પણ જુઓ.'

વીડિયોમાં ફિલ્મના કેટલાક શોટ્સ છે. જેમાં ભોજપુરીનું ફેમસ ગીત 'રિંકિયા કે પાપા'ને વણી લેવામાં આવ્યું છે. વીડિયોમાં ભોજપુરી સ્ટાર અને નેતા મનોજ તિવારી રિંકિયા કે પાપાને ગાતા દેખાઈ રહ્યા છે. જે ખૂબ જ ફની છે.

તો બીજી તરફ ફેન્સે પણ આ વીડિયોને ફની કહ્યો હતો. ફેન્સ પણ વીડિયોની મજા લઈ રહ્યા છે. એક યુઝરે 'હેહેહે હંસદેલે' તો બીજાએ 'હીહીહી' કહ્યું છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધી 59.02 કરોડની કમાણી કરી લીધી છે.

Intro:Body:

कार्तिक ने शेयर किया 'धीमे-धीमे' का भोजपुरी वर्जन, हंसते-हंसते हो जाएंगे लोट-पोट

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/kartik-aaryan-shares-funny-video/na20191215095135635

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.