ETV Bharat / sitara

લૉકડાઉનઃ કપૂર સિસ્ટર્સે શેર કર્યો થ્રો બેક ફોટો - કોરોના વાઇરસ

આજકાલ લૉકડાઉનના કારણે તમામ સેલેબ્સ પોતાના ઘરોમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આ વચ્ચે કપૂર સિસ્ટર્સે પણ એક થ્રોબેક ફોટો શેર કરી જૂની યાદો તાજા કરી હતી.

Etv Bharat, Gujarati News, kapoor sisters throwback pic
kapoor sisters throwback pic
author img

By

Published : Apr 4, 2020, 10:19 AM IST

મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક બાળપણનો ફોટો શેર કર્યો હતો.

જે બાદ તેની બહેન અને અભિનેત્રી કરીના કપૂરે પણ એક ફોટો શેર કર્યો હતો.

આ ફોટોમાં કરીના અને કરિશ્મા પોતાના દિવંગત દાદા અને બૉલિવૂના શો મૈન રાજ કપૂર જોવા મળે છે. જેમાં રાજ કપૂરની પત્ની દિવંગત કૃષ્ણા રાજ કપૂરની સાથે રણબીર અને ઋદ્ધિમા પણ જોવા મળી રહ્યા છે.

કરીનાએ આ ફોટા રી-પોસ્ટ કરતા કૈપ્શનમાં લખ્યું કે, 'અમે કપૂર પરિવારના અમુક વાસ્તવિક પોઝર્સને શોધી લીધા છે.'

આ ફોટા પર પ્રતિક્રિયા આપતા રણબીરની માનવામાં આવી રહેલી ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું હતું.

ઋદ્ધિમાએ પણ એક ખૂબ જ પ્યારી અને જૂનો ફોટો- તેમ જણાવ્યું હતું.

કરીના ઇન્સ્ટાગ્રામ પર માર્ચથી જ એક્ટિવ થઇ છે અને લગભગ 2 લાખ ત્રીસ હજાર જેટલા ફૉલો કરી રહ્યા છે.

વર્કફર્ન્ટની વાત કરીએ તો કરીના આવનારા સમયમાં આમિર ખાનની સાથે ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'માં જોવા મળશે. આ ફેમસ હૉલિવૂડ ફિલ્મ 'ફૉરેસ્ટ ગમ્પ'ની રિમેક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.