લખનઉ: કોરોના વાઇરસ ફેલાવા વાળી કંટોવર્સીનો જવાબ આપવા પછી એક દિવસ બાદ ગયા મહિને કોરોના પોઝિટિવ થયેલી ગાયિકા કનિકા કપૂરને પેલીસે પોતાનો સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે નોટિસ મોકલી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કનિકા કપૂર ઉપર કોરોના પોઝિટિવ દરમિયાન જ આઈપીસીની કલમ 269 (જીવલેણ વાઇરસ ફેલાવવાનું બેજવાબદાર વર્તન) અને કલમ 270 (જીવલેણ વાઇરસ ફેલાવવા જેવું કાર્ય) હેઠળ આરોપ મૂકાયો હતો.
ક્રૃષ્ણા નગરના એસીપી દીપક કુમારે કહ્યું કે ગાયિકાને પોલીસ સ્ટેશન આવીને પોતાનું નિવેદન લેખિતમાં આપવું પડશે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કનિકા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર સારવાર કરનારા ડોકટરો અને નર્સોનો આભાર માન્યો હતો.