મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે મુંબઇ પોલીસે અભિનેત્રી કંગના રનૌતને નોટિસ મોકલી હતી કે તે મુંબઇ આવીને તેનું નિવેદન આપે. જો કે કંગનાના વકીલ તરફથી મુંબઇ પોલીસે જવાબ આપવામાં આવ્યો છે કે તે હાલ કોરોના સંક્રમણને લઇને મનાલીમાં છે અને મુંબઈ પરત નહી ફરી શકે. આ પરિસ્થિતિમાં મુંબઇ પોલીસનો કોઈ કર્મચારી મનાલી આવે અથવા કંગના ડિજિટલ માધ્યમથી તેનું નિવેદન આપે તેવું આયોજન થઈ શકે છે.
-
Mumbai Police had sent a Notice at Ms Kangana Ranaut’s Mumbai residence.
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I have sent reply on her behalf , she is committed to helping in getting Sushant Singh Rajput Justice.
Hopefully Mumbai Police will co-operate @KanganaTeam
">Mumbai Police had sent a Notice at Ms Kangana Ranaut’s Mumbai residence.
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 24, 2020
I have sent reply on her behalf , she is committed to helping in getting Sushant Singh Rajput Justice.
Hopefully Mumbai Police will co-operate @KanganaTeamMumbai Police had sent a Notice at Ms Kangana Ranaut’s Mumbai residence.
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 24, 2020
I have sent reply on her behalf , she is committed to helping in getting Sushant Singh Rajput Justice.
Hopefully Mumbai Police will co-operate @KanganaTeam
કંગનાને મુંબઈ પોલીસ તમામ સવાલોની યાદી મેઈલમાં મોકલાવે તો તેમને મેઈલ દ્વારા કંગના જવાબ આપી દેશે. તેમ કંગનાના વકીલ ઈશકરણ સિંહ ભંડારીએ જણાવ્યું હતું.
મુંબઇ પોલીસ કંગનાને પૂછપરછ માટે સમન્સ મોકલવાની છે તેવા સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. અમુક સમાચારોમાં મુંબઈ પોલીસ કંગનાના ખાર સ્થિત ઘરમાં સમન્સ ની કોપી લઇને પહોંચી તેવી પણ વિગતો હતી.
જો કે ગત બુધવારે કંગના રનૌતની સોશિયલ મીડિયા ટીમ દ્વારા કંગનાની બહેન અને તેની મેનેજર રંગોલી ચંદેલના વ્હોટ્સએપ ચેટને ટ્વીટર પર શેર કરવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે કંગનાને કોઈ સમન્સ મોકલવામાં આવ્યું નથી.
-
There is no formal summon sent to Kangana , Rangoli keeps getting casual calls from the cops for past 2 weeks, Kangana wants to record statement but we don’t get any response from @mumbaipolice, Here’s a screen shot of message Rangoli ji sent to @mumbaipolice pic.twitter.com/w03i2csbWV
— Team Kangana Ranaut (@KanganaTeam) July 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">There is no formal summon sent to Kangana , Rangoli keeps getting casual calls from the cops for past 2 weeks, Kangana wants to record statement but we don’t get any response from @mumbaipolice, Here’s a screen shot of message Rangoli ji sent to @mumbaipolice pic.twitter.com/w03i2csbWV
— Team Kangana Ranaut (@KanganaTeam) July 22, 2020There is no formal summon sent to Kangana , Rangoli keeps getting casual calls from the cops for past 2 weeks, Kangana wants to record statement but we don’t get any response from @mumbaipolice, Here’s a screen shot of message Rangoli ji sent to @mumbaipolice pic.twitter.com/w03i2csbWV
— Team Kangana Ranaut (@KanganaTeam) July 22, 2020
રંગોલીએ જણાવ્યું હતું કે કંગનાને કોઈ ઓફિશિયલ સમન્સ નથી મળ્યું પરંતુ તેને ઘણા સમયથી ફોન કોલ્સ આવી રહ્યા હતા. કંગના પોતાનું નિવેદન આપવા માંગે છે પરંતુ મુંબઈ પોલીસ દ્વારા અમને કોઈ પ્રતિક્રિયા નથી મળી રહી.
રંગોલીને મુંબઈ પોલીસ સાથે જોડાયેલા એક અધિકારી સાથેની તેની વાતચીતના સ્ક્રીન શોટ શેર કર્યા હતા. જેમાં અધિકારીએ તેને જણાવ્યું હતું કે કંગનાને આ મુદ્દે પૂછપરછ કરવાની પોલીસની યોજના છે પરંતુ તપાસમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ તેના ઘરે સમન્સ મોકલવા આવી શકે તેમ નથી. આથી રંગોલીએ પોલીસને સવાલોની યાદી મોકલાવવા જણાવ્યું હતું.