ETV Bharat / sitara

Jaya Bachchan Covid positive: જયા બચ્ચનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' મુલતવી - Amitabh bachhan upcoming films

દેશભરમાં 2020થી કોરોનાનો (Corona in Bollywood) કકળાટ છે. કોરોનાએ અત્યાર સુધીમાં અનેક લોકોને ભોગ બનાવ્યા છે. જેમાં બોલિડૂડ પણ બાકી રહેતું નથી. તાજેતરમાં શબાના આઝમીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે જયા બચ્ચનનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ (Jaya Bachchan Covid positive) આવ્યો છે.

Jaya Bachchan Covid positive: જયા બચ્ચનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' પોસ્ટપોન

author img

By

Published : Feb 3, 2022, 3:49 PM IST

Updated : Feb 3, 2022, 6:06 PM IST

ન્યૂઝ ડેસ્ક: કરણ જોહરની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં (Film Rocky Aur Rani Ki Prem Kahani) જયા બચ્ચન અને શબાના આઝમી લીડ રોલમાં જોવા મળશે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન શબાના આઝમીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Jaya Bachchan Covid Report Positive) આવ્યો છે.

2020માં જયા બચ્ચન સિવાય કોરોનાથી સંક્રમિત થયા હતા

વર્ષ 2020માં કોરોનાએ અમિતાભ બચ્ચન (Amitabh bachhan upcoming films), અભિષેક બચ્ચન , ઐશ્વર્યા રાય અને આરાધ્યાને ઝપટમાં લઇ લીધા હતા. તે સમયે જ્યા બચ્ચન પોતાને રક્ષણ આપવામાં સફળ રહ્યાં હતા, પરંતુ આ વખતે તો કોરોનાએ તેને જાળમાં ફસાવી જ લીધા.

આ પણ વાંચો: Film Gangubai Kathiawadi release Date: ગંગુબાઈ કાઠિયાવાડીમાં અજય દેવગન જોવા મળશે કંઇક અનોખા અને હટકે અંદાજમાં, ફેન્સે કહ્યું..

કરણ જોહરે દિલ્હીનું શૂટિંગ પોસ્ટપોન કર્યું

જયા બચ્ચન અને શબાના આઝમી આ બન્નેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા કરણ જોહરે દિલ્હીનું શૂટિંગ પોસ્ટપોન કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું શૂટિંગ 2થી 14 ફેબ્રુઆરી વચ્ચે થવાનું હતું. બે એક્ટ્રેસની તબિયત લથડતા કરણને બાકીની અને ક્રૂ માટે કોઇ રિસ્ક લેવો નથી. આથી તેણે અત્યારે બધા શૂટિંગ કેન્સલ કર્યા છે.

આ પણ વાંચો: Sunil Grover Heart Surgery: જાણો સુનીલ ગ્રોવરને લઇને આવ્યા સારા સમાચાર, કોમેડિયનની તબિયતમાં આવ્યો સુધારો

Last Updated : Feb 3, 2022, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.