ETV Bharat / sitara

જાન્હવી કપૂર થઇ ગઇ છે કિડનેપ, તો રાજકુમાર રાવ પણ છે આ કિડનેપિંગમાં સામેલ - viral video

મુંબઇ: ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર પોતાની ફિલ્મ રૂઆબ-ઝાની શૂટિંગ માટે રૂડકી પહોંચી ગઇ છે. વર્ષ 2018માં આવેલી ફિલ્મ ધડકથી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જાન્હવી કપૂરના અરહરણનો વિડીયો સામે આવ્યો છે. જેમાં કારમાં અમુક લોકો જાન્હવીનું અપહરણ કરે છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 20, 2019, 10:41 AM IST

જણાવી દઇએ કે ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર તેની આગમી ફિલ્મ રૂઆબ-ઝાની શૂટિંગમાં વ્યસ્ત છે. આ વિડીયો હોરર કોમેડી ફિલ્મ રૂઆબ-ઝાની શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યો હતો. ફિલ્મ માં જાન્હવી કપૂરની સાથે અત્રિનેતા રાજકુમાર રાવ તથા વરૂણ શર્મા પણ જોવા મળશે.આ ફિલ્મમાં રાજરુમાર રાવ જાન્હવીનું અપહરણ કરે છે.

જાન્હવી કપૂર થઇ ગઇ છે કિડનેપ

આ એક હોરર કોમેડી ફિલ્મ છે.આ ફિલ્મનું નામ પહેલા રૂઆબ-ઝા રાખવામાં આવ્યું હતું, જે બાદ તેનું નામ રૂઆબ-ઝા કરી દેવામાં આવ્યું છે. 24 જૂન સુધી ઉત્તરાખંડના રૂડકી, હરિદ્વાર તથા દેહરાદૂના અમુક ભાગમાં ફિલ્મની શૂટિંગ કરવામાં આવશે.

જણાવી દઇએ કે ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર તેની આગમી ફિલ્મ રૂઆબ-ઝાની શૂટિંગમાં વ્યસ્ત છે. આ વિડીયો હોરર કોમેડી ફિલ્મ રૂઆબ-ઝાની શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યો હતો. ફિલ્મ માં જાન્હવી કપૂરની સાથે અત્રિનેતા રાજકુમાર રાવ તથા વરૂણ શર્મા પણ જોવા મળશે.આ ફિલ્મમાં રાજરુમાર રાવ જાન્હવીનું અપહરણ કરે છે.

જાન્હવી કપૂર થઇ ગઇ છે કિડનેપ

આ એક હોરર કોમેડી ફિલ્મ છે.આ ફિલ્મનું નામ પહેલા રૂઆબ-ઝા રાખવામાં આવ્યું હતું, જે બાદ તેનું નામ રૂઆબ-ઝા કરી દેવામાં આવ્યું છે. 24 જૂન સુધી ઉત્તરાખંડના રૂડકી, હરિદ્વાર તથા દેહરાદૂના અમુક ભાગમાં ફિલ્મની શૂટિંગ કરવામાં આવશે.

Intro:Body:

જાન્હવી કપૂર થઇ ગઇ છે કિડનેપ,તો રાજકુમાર રાવ પણ છે આ કિડનેપિંગમાં સામેલ



jhanvi kapoor kidnapping video viral from roohi afza movie set



jhanvi kapoor,kidnapping, viral video,movie, roohi afza, Bollywood news

મુંબઇ: ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર પોતાની ફિલ્મ રૂહી અફ્જાની શૂટિંગ માટે રૂટકી પહોંચી ગઇ છે.વર્ષ 2018માં આવેલી ફિલ્મ ધડકથી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જાન્હવી કપૂરના અરહરણનો વિડીયો સામે આવ્યો છે.જેમાં કારમાં અમુક લોકો જાન્હવીનો અપહરણ કરે છે. 





જણાવી દઇએ કે ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર તેની આગમી ફિલ્મ રૂહી અફ્જાની શૂટિંગમાં વ્યસ્ત છે. આ વિડીયો હોરર કોમેટી ફિલ્મ રૂહી અફ્જાની શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યો હતો. ફિલ્મ માં જાન્હવી કપૂરની સાથે અત્રિનેતા રાજકુમાર રાવ તથા વરૂણ શર્મા પણ જોવા મળશે.આ ફિલ્મમાં રાજરુમાર રાવ જાન્હવીનું અપહરણ કરે છે.



આ એક હોરર કોમેડિ ફિલ્મ છે.આ ફિલ્મનું નામ પહેલા રૂહ અફ્જા રાખવામાં આવ્યું હતું જે બાદ તેનું નામ રૂહી અફ્જા કરી દેવામાં આવ્યું છે.24 જૂન સુધી ઉત્તરાખંડના રૂડકી, હરિદ્વાર તથા દેહરાદૂના અમુક ભાગમાં ફિલ્મની શૂટિંગ કરવામાં આવશે.

 







जाह्नवी कपूर हो गई हैं किडनैप, राजकुमार राव भी हैं किडनैपिंग में शामिल



फ़िल्म अभिनेत्री जाह्नवी कपूर इन दिनों अपनी फिल्म 'रूही-अफ्जा' की शूटिंग के लिए रुड़की पहुंची हुई हैं और अपहरण का यह वीडियो भी रुड़की से ही सामने आया है.



देहरादून: साल 2018 में आई फ़िल्म 'धड़क' से बॉलीवुड में कदम रखने वाली अभिनेत्री जाह्नवी कपूर के अपहरण का एक वीडियो सामने आया है. जिसमें कुछ कार सवार बदमाश जबरन जाह्नवी का अपहरण करते देखे जा सकते हैं. 



बता दें कि फ़िल्म अभिनेत्री जाह्नवी कपूर इन दिनों अपनी फिल्म 'रूही-अफ्जा' की शूटिंग के लिए रुड़की पहुंची हुई हैं और अपहरण का यह वीडियो भी रुड़की से ही सामने आया है. 



अब इस वीडियो को देखकर आपको परेशान होने की बिल्कुल जरूरत नहीं है. क्योंकि यह पूरा वीडियो हॉरर कॉमेडी फिल्म 'रूही-अफ्जा' की शूटिंग के दौरान का है. 



फिल्म 'रूही-अफ्जा' में जाह्नवी कपूर के साथ एक्टर राजकुमार राव और वरुण शर्मा भी अहम किरदारों में हैं. वीडियो में राजकुमार राव और बाकी कलाकार एक्ट्रेस को भरे बाजार से किडनैप करते नज़र आ रहे हैं.



यह एक हॉरर कॉमेडी फ़िल्म होगी जो कभी आपको डराएगी तो कभी आपको हंसने पर मजबूर करेगी. निर्माता दिनेश विजन द्वारा निर्मित इस फिल्म का निर्देशन डायरेक्टर हार्दिक मेहता कर रहे हैं. गौरतलब है कि पहले फिल्म का नाम रूह-अफ्जा रखा गया था, लेकिन जाह्नवी कपूर और मैडॉक फिल्म्स की पोस्ट से पता चलता है कि फिल्म का नाम बदल कर 'रूही-अफ्जा' कर दिया गया है. आगामी 24 जून तक उत्तराखंड के रुड़की, ऋषिकेश, हरिद्वार और देहरादून के कुछ हिस्सों में इस फ़िल्म की शूटिंग जारी रहेगी.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.