મુંબઇ: નિર્માતાઓ જ્વેલ અને દિપક ચોપરાએ વૈશ્વિક રોગચાળા કોવિડ -19 વચ્ચે તેમની ડિજિટલ ફિચર 'ધ માઇન્ડફુલનેસ મૂવમેન્ટ' રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. શરૂઆતમાં આ ફિલ્મ યુએસ અને કેનેડામાં 50થી વધુ થિયેટરોમાં રિલીઝ થવાની હતી. તે જ સમયે, તે હવે ધ માઇન્ડફુલ્યુશન ડોટ કોમ પર ઉપલબ્ધ છે.
ફિચર ફિલ્મ લોકોને બતાવે છે કે, લોકો કેવી રીતે માઇન્ડફુલનેસ, ધ્યાન આકર્ષિત કરવાની શાંતિપૂર્ણ રીત અને તંદુરસ્ત, સુખી વિશ્વ બનાવવા માટે વર્તમાન દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
-
Grateful to @GDLA for sharing the new Mindfulness Movement Film with the world, now available at https://t.co/HF8ZtBoOm7 @MindfulnessMvmt @jewel #mindfulnessmovement pic.twitter.com/ucq0MyprpN
— Deepak Chopra (@DeepakChopra) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Grateful to @GDLA for sharing the new Mindfulness Movement Film with the world, now available at https://t.co/HF8ZtBoOm7 @MindfulnessMvmt @jewel #mindfulnessmovement pic.twitter.com/ucq0MyprpN
— Deepak Chopra (@DeepakChopra) April 10, 2020Grateful to @GDLA for sharing the new Mindfulness Movement Film with the world, now available at https://t.co/HF8ZtBoOm7 @MindfulnessMvmt @jewel #mindfulnessmovement pic.twitter.com/ucq0MyprpN
— Deepak Chopra (@DeepakChopra) April 10, 2020
ફિલ્મના મહત્વને વિશે લોકોને જણાવતાં ચોપરાએ ટ્વિટર પર પોસ્ટ કરી હતું કે, "માઇન્ડફુલનેસ આ અસમાન પરિસ્થિતિઓમાં ચિંતા હળવી કરવામાં મદદ કરી શકે છે. કૃપા કરીને આ મહત્વપૂર્ણ ફિલ્મ વિશે વધુ જાણવા માટે સાઇટની મુલાકાત લો."
- " class="align-text-top noRightClick twitterSection" data="">
જ્વેલના મતે 'માઇન્ડફુલનેસ' રોગચાળાના લક્ષણો એટલે કે ચિંતા, ડર અને હતાશાને ઘટાડવામાં મદદ કરી શકે છે.