ETV Bharat / sitara

અભિનેત્રી જાહ્નવી કપૂરે ફિલ્મ 'મિલી'નું શુટિંગ પૂર્ણ કર્યું, પપ્પા બોની કપૂર વિશે કહે છે આ વાતો - જાહ્નવી આગામી ફિલ્મ આનંદ એલ રાયની "ગુડ લક જેરીમાં" જોવા મળશે

અભિનેત્રી જાહ્નવી કપૂર(Actor Janvi Kapoor) પોતાની અપકમિંગ ફિલ્મ 'મિલી'નું શુટિંગ સંપૂર્ણ કરી લીધું છે. આ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી તે માહિતી આપે છે. આ સાથે જાહ્નવી કપૂર કરન જોહરની નવી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેજ માહીનો (Karan Johar's new film 'Mr and Mrs Mahi') પણ હિસ્સો છે. ઉપરાંત આગામી ફિલ્મ આનંદ એલ રાયની "ગુડ લક જેરીમાં" જોવા મળશે (Jahnvi will be seen in Anand L. Rai's upcoming film "Good Luck Jerry")

અભિનેત્રી જાહ્નવી કપુરે ફિલ્મ 'મિલી'નું શુટિંગ પૂર્ણ કર્યું, પપ્પા બોની કપૂર વિશે કહે છે આ વાતો

author img

By

Published : Nov 27, 2021, 5:08 PM IST

  • અપકમિંગ ફિલ્મ 'મિલી'નું શુટિંગ પૂર્ણ
  • જાહ્નવી આગામી ફિલ્મ 'ગુડ લક જેરીમાં' જોવા મળશે
  • જાહ્નવી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેજ માહી'નો પણ હિસ્સો

હૈદરાબાદ: અભિનેત્રી જાહ્નવી કપૂરે(Actor Janvi Kapoor) તેની અપકમિંગ ફિલ્મ 'મિલી'નું શુટિંગ પૂર્ણ કરી લીધું છે. 'રૂહી' સ્ટારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેણે પ્રથમ વાર તેના પિતા બોની કપૂર સાથે કામ કર્યું છે. તેમણે આ ફિલ્મની શૂટીંગ કરતાં સમયના ખાસ અનુભવ વિશે તેના પિતા માટે એક લાંબી નોટ લખી છે. તેના વિશે અભિનેત્રી જાન્હવી કપૂર (Actor Janvi Kapoor) આ ફિલ્મના શુટિંગ દરમિયાનની ધણી બધી યાદો શેર કરી છે.

અભિનેત્રી જાહ્નવી કપુરે ફિલ્મ 'મિલી'નું શુટિંગ પૂર્ણ કર્યું, પપ્પા બોની કપૂર વિશે કહે છે આ વાતો
અભિનેત્રી જાહ્નવી કપુરે ફિલ્મ 'મિલી'નું શુટિંગ પૂર્ણ કર્યું, પપ્પા બોની કપૂર વિશે કહે છે આ વાતો

જાહ્નવી કપૂરે તેના પિતાનો આભાર માન્યો

શેર કરેલ પોસ્ટમાં લખ્યું છે કે, આ 'મિલી કા લપેટી છે' અને આ પાપા સાથે મારી પહેલી ફિલ્મ છે. મે તેમના વિશે માત્ર એક નિર્માતાના રૂપે મારા પૂરા જીવનમાં કહાનીઓ સાંભળી છે, પરંતુ તમારી સાથે કામ કર્યા બાદ હું કહેવામાં ધણું સારું અનુભવુ છું કે તેઓ પોતાની બધી ફિલ્મમાં દિલથી પ્રયાસ કરે છે. વધુમાં જણાવે છે કે નોબલ થોમસ તમારા માર્ગદર્શન અને ધીરજ માટે આભારી છું. મને આશા છે કે જ્યારે તમે ફિલ્મ જોશો તો તમને લોકોને પણ આવુ જ લાગશે! અને મને એ પણ આશા છે કે આ ફિલ્મ થકી અમે તમને સારો અનુભવ કરાવામાં સફળ રહેશું.

આ પણ વાંચો: ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની સીધી ટક્કર 'KGF 2' સાથે, આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે

જાહ્નવી 'દોસ્તાના 2' અને 'મિસ્ટર એન્ડ મિસેજ માહી' બંને ફિલ્મનો હિસ્સો

અભિનેત્રી જાહ્નવી કપૂરને છેલ્લી વખત દિનેશ વિજન અને મૃગદીપ સિંહ લાંબા દ્રારા નિર્મિત રૂહી' માં જોવા મળી હતી. તે ફિલ્મમાં રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ સામેલ હતાં. જાહ્નવી આગામી ફિલ્મ આનંદ એલ રાયની "ગુડ લક જેરીમાં" જોવા મળશે. આ ફિલ્મની શુટિંગ તેણે માર્ચમાં પૂરુ કરયું હતું. આ પછી તે 'દોસ્તાના 2'માં નજર આવશે. અને કરન જોહરની નવી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસેજ માહી (Karan Johar's new film 'Mr and Mrs Mahi')નો પણ હિસ્સો છે.

આ પણ વાંચો: 'અતરંગી રે'નો ફર્સ્ટ લૂક રિલીઝ, જુઓ અક્ષય, ધનુષ અને સારાની સ્ટાઈલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.