ETV Bharat / sitara

જાહ્નવી કપૂરે સનકિસ્ડનો ફોટો શેર કર્યો - જાહ્નવી કપૂર ગોવા વેકેશન ન્યૂઝ

જાહ્નવી કપૂર છેલ્લા ઘણા દિવસોથી હોલિવુડમાં જોવા મળી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાના વેકેશનના ફોટોમાં એક સનકિસ્ડ ફોટો શેર કર્યો છે. જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર
author img

By

Published : Apr 20, 2021, 8:25 AM IST

  • જાહ્નવી કપૂર માલદીવથી રજા માણીને પરત આવી
  • સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો શેર કર્યો
  • ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યો

હૈદરાબાદ : બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તાજેતરમાં જ માલદીવથી રજા માણીને પરત આવી છે. તેણે તેનો એક સુંદર ફોટો શેર કર્યો છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : જાહ્નવી કપૂરે તિરૂપતિમાં ભગવાન વેંકટેશ્વરના કર્યાં દર્શન, જુઓ વીડિયો

ગુડ લક જેરી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી બહેનને મળવા અમેરિકી ગઈ

જાહ્નવી છેલ્લા ઘણા દિવસોથી હોલિવુડ મોડમાં જોવા મળી રહી છે. ગુડ લક જેરી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી તે તેની બહેનને મળવા અમેરિકી ગઈ હતી. ત્યાંથી પરત ફર્યા પછી માલદીવ અને પછી ઉદેપુર જવા રવાના થઈ હતી. અભિનેત્રીએ ફરીથી પોતાની બેગ ભરી અને 15 એપ્રિલના રોજ ગોવા માટે રવાના થઈ હતી.

ફૂલોનો પહેરવેશ પહેર્યો છે અને તેના વાળમાં ડચ બ્રેડ છે

જાહ્નવી તેની ગેંગ સાથે રજાઓ માણી રહી છે, ત્યાંથી તેણે તેનો એક સુંદર ફોટો શેર કર્યો છે. જેમાં તેણે ફૂલોનો પહેરવેશ પહેર્યો છે અને તેના વાળમાં ડચ બ્રેડ છે.

આ પણ વાંચો : જાહ્નવી કપૂરે બહેન ખુશી કપૂર સાથેની વેકેશનની તસવીર કરી શેર

કાર્ડી બીના હિટ ગીત પર ડાન્ય કરતો વીડિયો શેર કર્યો

આ પહેલા અભિનેત્રીએ કાર્ડી બીના હિટ ગીત પર ડાન્ય કરતો વીડિયો શેર કર્યો હતો. તેણે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું ફિલ્મફેરના સ્ટેજને મિસ કરૂ છું, પરંતુ હાલમાં પૂલ ડાન્સ ચાલશે.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.