મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સૈફઅલી ખાનના પુત્ર ઈબ્રાહિમ ખાને કંટાળાથી બચવા માટે એક રસ્તો શોધ્યો છે. તેણે પોતાના ઈસ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે વૉલપેપરના સામે એક તસવીર કે, ફોટોશૉપ દેખાય છે. જેને તે અંતરિક્ષથી પૃથ્વીનું દ્રશ્ય બતાવી રહ્યો છે.
આ તસવીરની કેપ્શનમાં લખ્યું હતું કે, ક્વોરન્ટાઈનથી બચવા માટેનો મજેદાર રસ્તો.
ફોટો શેયરિંગ વેબસાઈટ આ તસવીરને 83.4Kથી વધુ પસંદ કરાઈ છે. નોંધનીય છે કે, ઈબ્રાહિમન ટૂંક સમયમાં અભિયન ક્ષેત્રમાં પગ મૂકે તેવી શક્યતા છે. જો કે, આ વાતની હજુ સુધી પુષ્ટી થઈ નથી.