આશિકી મેં તેરી 2.0 હિમેશ રેશમિયાની અપકમિંગ ફિલ્મ હેપ્પી હાર્ડી તથા હીરનો ગીત છે. જે ગુરૂવારના રોજ સોશિયલ મીડિયા પર રિલીઝ થયો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કંપોઝરે હિટ ગીતને 2.0 વર્ઝન વિશે જણાવતા કહ્યું કે, મેં આ ગીતને રિક્રિએટ કરતી વખતે દરેક મુવમેન્ટને ઇન્જોય કર્યો છે. આ ગીત અગાઉ શાહિદ કપૂર માટે 36 ચાઇના ટાઉનમાં બનાવ્યું હતું. જો કે, આશિકી 2.0 નાનો પાર્ટી એન્થમ છે, પરતું સોલફુલ મેલોડી છે.
અપકમિંગ ફિલ્મ જોને દીપશિખા દેશમુખ પ્રોડ્યૂસ તથા સબિતા માનકચંદ પ્રોડ્યૂસ કરી રહી છે. આ ફિલ્મને રાકા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મ 3 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થશે.