ETV Bharat / sitara

Happy B,day 'BIG B', બચ્ચન સાહેબના આ સપનાઓ હજી છે અધુરા.. - happybirthdayBIGB

મુંબઈઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. આજે એટલે કે 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચન 77 વર્ષના થશે. પરંતુ આ વર્ષે બિગ બી ને પોતાનો જન્મદિવસ ધામધુમથી ઉજવવાની કોઈ ઈચ્છા નથી.

ડીઝાઈન ફોટો
author img

By

Published : Oct 11, 2019, 5:29 AM IST

તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા નમ્રતાપૂર્વક તેમના ચાહકોને વિનંતી કરતા, બિગ બીએ કહ્યું, "આમાં ઉજવવા જેવું શું છે? આ દિવસ પણ એક સામાન્ય દિવસ જેવો છે. હું આભારી છું કે હું હજી પણ કામ કરી રહ્યો છું અને મારું શરીર મારા આત્માની સાથે તાલ મેળવવા સક્ષમ છે."

હું આભારી છું કે હું હજી પણ કામ કરી રહ્યો છું

આ જન્મદિવસને લઈ બિગ બીએ તેમના જૂના દિવસો યાદ કર્યા હતાં. જ્યારે તેમના પિતા અને દિવંગત કવિ હરિવંશ રાય બચ્ચન તેમના જન્મદિવસ પર તેમના માટે એક કવિતા લખી સંભળાવતા હતા.

જૂના દિવસોને યાદ કરતાં બિગ બીએ કહ્યું, "તે એક પારિવારિક પરંપરા હતી. પરંતુ આ પરંપરાને નવી વ્યાખ્યા ત્યારે મળી જ્યારે મારા પિતાએ મારા જન્મદિવસ પર 1984માં મારી સાથે થયેલા જીવલેણ અકસ્માત બાદ એક કવિતા વાંચી સંભળાવી હતી. જે કવિતા મારા માટે નવું જીવન મેળવવા જેવું હતું. કવિતા વાંચતી વખતે મારા પિતા ઢીલા પડી ગયા હતા, આ રીતે તુટતા મે તેમને પહેલી વાર જોયા હતા."

સૌ. ટ્વિટર
સૌ. ટ્વિટર

બિગ બીએ કહ્યું કે, સમય જતાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે અને જન્મદિવસની રીતો પણ. વધુમાં કહ્યું કે, "હું મારા પિતાની કવિતાને ખૂબ જ યાદ કરું છું અને ત્યારે મારી માતા જે રીતે ઉત્સાહિત રહેતી તે પળોને પણ હું ભુલી શક્યો નથી. હવે દર વર્ષે કેક કાપવાના રિવાજમાં મને રસ નથી. આમ પણ એની જગ્યા હવે સુકાફળોની ડીસે લઈ લીધી છે."

હું મારા પિતાની કવિતાને ખૂબ જ યાદ કરું છું

જ્યારે તેમને તેમના અધૂરા સ્વપ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "ઘણા છે! મને પિયાનો વગાડવાની ઇચ્છા છે. મને ઘણી ભાષાઓ શીખવાની ઈચ્છા છે. હું ગુરુદત્ત સાથે કામ કરવા ઈચ્છતો હતો." નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અમિતાભને સિનેમાનો સર્વોત્તમ પુરસ્કાર 'દાદા સાહેબ ફાળકે'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મને ઘણી ભાષાઓ શીખવાની ઈચ્છા છે

Intro:Body:

Happy B,day 'BIG B', બચ્ચન સાહેબના આ સપના છે અધુરા

મુંબઈઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. આજે એટલે કે 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચન 77 વર્ષના થશે. પરંતુ આ વર્ષે બિગ બી ને પોતાનો જન્મદિવસ ધામધુમથી ઉજવવાની કોઈ ઈચ્છા નથી. 

તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા નમ્રતાપૂર્વક તેમના ચાહકોને વિનંતી કરતા, બિગ બીએ કહ્યું, "આમાં ઉજવવા જેવું શું છે?  આ દિવસ પણ એક સામાન્ય દિવસ જેવો છે. હું આભારી છું કે હું હજી પણ કામ કરી રહ્યો છું અને મારું શરીર મારા આત્માની સાથે તાલ મેળવવા સક્ષમ છે."

આ જન્મદિવસને લઈ બિગ બીએ તેમના જૂના દિવસો યાદ કર્યા હતાં. જ્યારે તેમના પિતા અને દિવંગત કવિ હરિવંશ રાય બચ્ચન તેમના જન્મદિવસ પર તેમના માટે એક કવિતા લખી સંભળાવતા હતા.

જૂના દિવસોને યાદ કરતાં બિગ બીએ કહ્યું, "તે એક પારિવારિક પરંપરા હતી. પરંતુ આ પરંપરાને નવી વ્યાખ્યા ત્યારે મળી જ્યારે મારા પિતાએ મારા જન્મદિવસ પર 1984માં મારી સાથે થયેલા જીવલેણ અકસ્માત બાદ એક કવિતા વાંચી સંભળાવી હતી. જે કવિતા મારા માટે નવું જીવન મેળવવા જેવું હતું. કવિતા વાંચતી વખતે મારા પિતા ઢીલા પડી ગયા હતા, આ રીતે તુટતા મે તેમને પહેલી વાર જોયા હતા."

બિગ બીએ કહ્યું કે, સમય જતાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે અને જન્મદિવસની રીતો પણ.  વધુમાં કહ્યું કે, "હું મારા પિતાની કવિતાને ખૂબ જ યાદ કરું છું અને ત્યારે મારી માતા જે રીતે ઉત્સાહિત રહેતી તે પળોને પણ હું ભુલી શક્યો નથી. હવે દર વર્ષે કેક કાપવાના રિવાજમાં મને રસ નથી. આમ પણ એની જગ્યા હવે સુકાફળોની ડીસે લઈ લીધી છે."

જ્યારે તેમને તેમના અધૂરા સ્વપ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "ઘણા છે! મને પિયાનો વગાડવાની ઇચ્છા છે. મને ઘણી ભાષાઓ શીખવાની ઈચ્છા છે. હું ગુરુદત્ત સાથે કામ કરવા ઈચ્છતો હતો." નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અમિતાભને સિનેમાનો સર્વોત્તમ પુરસ્કાર 'દાદા સાહેબ ફાળકે'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.