ETV Bharat / sitara

Godfather Shooting: ચિરંજીવી સાથે સલમાન ખાનની તસવીર વાયરલ - ચિરંજીવીની આગામી ફિલ્મ

ચિરંજીવીની આગામી ફિલ્મ (Chiranjeevi Upcoming Film) 'ગોડફાધર' (Film Godfather) માં સલમાન ખાન મહત્વની ભૂમિકામાં નજર આવશે, ત્યારે હવે અભિનેતાએ તેના ભાગનું શૂટિંગ (Godfather Shooting) પૂર્ણ કરી લીધુ છે. આ ફિલ્મનું મહારાષ્ટ્રના કર્જતમાં એનડી સ્ટુડિયોમાં શૂટિંગ કરવામાં આવ્યુ હતું.

Godfather Shooting: ચિરંજીવી સાથે સલમાન ખાનની તસવીર વાયરલ

author img

By

Published : Mar 22, 2022, 3:57 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેલુગુ મેગાસ્ટાર ચિરંજીવીની આગામી (Chiranjeevi Upcoming Film) ફિલ્મ 'ગોડફાધર' (Film Godfather) માં વિશેષ ભૂમિકા માટે શૂટિંગ (Godfather Shooting) પૂર્ણ કર્યું છે. અગાઉના અહેવાલ મુજબ, ગોડફાધરમાં સલમાન ખાન નિર્ણાયક કેમિયોમાં જોવા મળે તેવી અપેક્ષા છે. આ ફિલ્મથી તે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરશે.

Godfather Shooting: ચિરંજીવી સાથે સલમાન ખાનની તસવીર વાયરલ
Godfather Shooting: ચિરંજીવી સાથે સલમાન ખાનની તસવીર વાયરલ

ચિરંજીવી સાથે સલમાન ખાનની તસવીર શેર: આજે મંગળવારે ફિલ્મ 'ગોડફાધર'ના સેટ પરથી સલમાન ખાન સાથે ચિરંજીવીની એક તસવીર ટ્વિટર પર સામે આવી છે. કર્જતના એનડી સ્ટુડિયોમાં શૂટ કરનાર આ જોડીએ તેમના નિર્માતાઓ સાથે એક તસવીર માટે પોઝ આપ્યો હતો.

આ પણ વાંચો: Film Ib 71 Shooting: 'ધ કાશ્મીર ફાઇલ્સ' બાદ વિદ્યુત જામવાલની ફિલ્મમાં અનુપમ ખેરની એન્ટ્રી

ગોડફાધર મલયાલમ મૂવી લ્યુસિફરની સત્તાવાર રિમેક: ગોડફાધર મલયાલમ મૂવી લ્યુસિફરની સત્તાવાર રિમેક છે. મોહન રાજા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કોનિડેલા પ્રોડક્શન કંપની અને સુપર ગુડ ફિલ્મ્સ દ્વારા બેંકરોલ કરવામાં આવી છે. નયનથારા મુખ્ય મહિલા તરીકે જોવા મળશે અને સત્યદેવ કંચરાણા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સંગીત એસએસ થમને આપ્યું છે. ફિલ્મ 'ગોડફાધર' બનાવવાના અંતિમ તબક્કામાં છે.

આ પણ વાંચો: Rapper Dharmesh Parmar Dies: ગલી બોય ફેમ રેપર ધર્મેશ પરમારનું નિધન, રણવીર સિંહ સહિત આ હસ્તીઓએ વ્યકત કર્યો શોક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.