ETV Bharat / sitara

પહેલી ફિલ્મ 'તુઝે મેરી કસમ'માં રિતેશ દેશમુખ સાથે જોવા મળી હતી જેનિલિયા - Genelia

બોલિવુડ અભિનેત્રી જેનિલિયા ડિસોઝા દેશમુખ અત્યારે તો ફિલ્મોમાં એટલી એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ત્યારે જેનિલિયાએ હાલમાં જ ઈન્ટાગ્રામ પર તેના મિત્રો સાથે ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેનિલિયાના પતિ રિતેશ દેશમુખ પણ જોવા મળી રહ્યા છે.

અભિનેત્રી જેનિલિયા ડિસોઝા
અભિનેત્રી જેનિલિયા ડિસોઝા
author img

By

Published : Aug 14, 2021, 10:52 AM IST

  • અભિનેત્રી જેનિલિયા ડિસોઝાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં વાઈરલ ગીત પર મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી જેનિલિયા
  • વીડિયોમાં જેનિલિયાનો પતિ રિતેશ દેશમુખ પણ કરી રહ્યો છે ડાન્સ

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી જેનિલિયા ડિસોઝા દેશમુખ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટના કારણે ચર્ચામાં આવે છે. ત્યારે ફરી એકવાર જેનિલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પતિ રિતેશ દેશમુખ, મિત્ર અભિનેતા આશિષ ચૌધરી સહિત અન્ય મિત્રો સાથે મળીને ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી રહી છે.

પહેલી ફિલ્મમાં રિતેશ દેશમુખ સાથે જોવા મળી હતી જેનિલિયા

આ પણ વાંચો- ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં કોના કહેવાથી અજય દેવગનને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યાં?

'એક બાર મુઝે ભી પીલા દે શરાબી દેખ ફિર હોતા હૈ ક્યા' ગીત પર કર્યો ડાન્સ

આ વીડિયોમાં સોશિયલ મીડિયા પર ઘણું વાઈરલ થયેલું ગીત 'એક બાર મુઝે ભી પીલા દે શરાબી દેખ ફિર હોતા હૈ ક્યા' પર તમામ લોકો ડાન્સ કરી રહ્યા છે, જે તેમના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

જેનિલિયાએ સાઉથની ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું

આપને જણાવી દઈએ કે, અભિનેતા રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનિલિયા ડિસોઝા પોતાની પહેલી ફિલ્મ 'તુઝે મેરી કસમ'માં જોવા મળ્યા હતા. જો કે, આ ફિલ્મ એટલી ચાલી નહીં, એટલે જેનિલિયાએ સાઉથની ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેને ઘણી ફિલ્મો મળવા લાગી હતી.

આ પણ વાંચો-મનીષ મલ્હોત્રાએ Actress Sara ali khanને અનોખી રીતે જન્મદિવસની આપી શુભેચ્છા, વીડિયો વાઈરલ

જેનિલિયાએ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

જેનિલિયાએ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેનિલિયાએ પોતાની કારકિર્દી એક મોડલ તરીકે શરૂ કરી હતી. જેનિલિયા અત્યારે ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.