ETV Bharat / sitara

કોવિડ -19 પર ફિલ્મ બનાવશે અનુભવ સિંહા , સાથે હશે આ મોટા નિર્માતાઓ - અનુભવ સિંહા

અનુભવ સિંહાએ તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. જે કોરોના વાઇરસ પર આધારિત ફિલ્મ હશે. આ ફિલ્મના અનુભવ ઉપરાંત હંસલ મહેતા, સુધીર મિશ્રા, કેતન મહેતા અને સુભાષ કપૂર પણ સાથે કામ કરશે.

anubhav
anubhav
author img

By

Published : Jul 27, 2020, 12:10 PM IST

મુંબઇ: ફિલ્મ 'થપ્પડ'ના નિર્દેશક અનુભવ સિંહાએ તાજેતરમાં જ તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. જે કોરોના વાઇરસ રોગચાળા અને અનુભવો પર આધારિત ફિલ્મ હશે.

આ ફિલ્મનું નિર્માણ બનારસ મીડિયા વર્કસ હેઠળ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ માટે અનુભવ સિંહા- હંસલ મહેતા, સુધીર મિશ્રા, કેતન મહેતા અને સુભાષ કપૂર જેવા ચાર ફિલ્મ નિર્માતાઓ સાથે મળીને કામ કરેશે.

આ માહિતી ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ સમીક્ષકે તેના ટ્વિટર હેન્ડલ પર પણ આપી હતી.તરણ આદર્શની આ પોસ્ટને અનુભવ સિંહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

જેની સાથે તેણે કેપ્શનમાં કહ્યું હતું કે આ ફિલ્મ માટે હજી સુધી કોઈ ટાયટલ નક્કી કરવામાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.