ETV Bharat / sitara

Film RRR: અલ્લુ અર્જુને RRRના કર્યા વખાણ, નાના ભાઇ રામ ચરણ માટે કહ્યું આવુ.... - Allu arjun Prain film RRR nd His Brother

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ RRR (Film RRR) તેના પરિવાર સાથે જોઈ છે. આ બાદ અલ્લુએ તેના નાના ભાઈ માટે વખાણ કર્યા (Allu arjun Prain film RRR nd His Brother) છે.

Film RRR: અલ્લુ અર્જુને RRRના કર્યા વખાણ, નાના ભાઇ રામ ચરણ માટે કહ્યું આવુ....

author img

By

Published : Mar 26, 2022, 3:59 PM IST

ન્યૂઝ ડેસ્ક: દેશભરના સિનેમાઘરોમાં અત્યારે માત્ર ફિલ્મ RRR Film RRR) નો દબદબો છે. સિનેમાઘરોમાં સાઉથની ફિલ્મોના ચાહકોની ખુશીનું કોઈ ઠોકાણું રહ્યું નથી. આ ફિલ્મ જોઇને ફેન્સ પોતાને વખાણ કરવાથી રોકી શકતા નથા, જેમાં અલ્લુ અર્જુનનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ અલલુએ RRRને પરિવાર સંગ નિહાળી હતી. આ બાદ તે ફિલ્મ અને તેના નાના ભાઇના વખાણ (Allu arjun Prain his Brother) કરવાથી ખુદને રોકી શક્યો નથી. જાણો અલ્લુએ શુ કહ્યું...

અલ્લુ અર્જુને વખાણ કરતા કહ્યું.... અલ્લુ અર્જુને વખાણ કરતા કહ્યું..."RRRની સમગ્ર ટીમને મારી દિલથી શુભકામનાઓ, શુ ઢાસું ફિલ્મ છે, આ પ્રકારની ફિલ્મ માટે આપણા ગૌરવ એસ એસ રાજામૌલીને મારુ સમ્માન, કરિયરની બેસ્ટ અને કિલર પર્ફોમન્સ ફિલ્મ માટે મારા ભાઇ અને મેગા પાવર સ્ટાર રામ ચરણ પર ગર્વ છે, પાવર હાઉસ અને મારા બાવાને મારુ સમ્માન અને પ્રેમ".

  • Hearty Congratulations to the Entire team of #RRR . What a spectacular movie. My respect to our pride @ssrajamouli garu for the vision. Soo proud of my brother a mega power @AlwaysRamCharan for a killer & careers best performance. My Respect & love to my bava… power house

    — Allu Arjun (@alluarjun) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: RRR Collection: ફિલ્મ RRRએ પ્રથમ દિવસે તોડ્યો બાહુબલી-2નો રેકોર્ડ?

પુષ્પા-2ની ફેન્સમાં આતુરતાથી રાહ: અલ્લુ અર્જુને ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી 'પુષ્પાઃ ધ રાઇઝ-પાર્ટ-1'થી આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો હતો. ફિલ્મનો ફેમસ ડાયલોગ 'મેં ઝુકેગા નહીં' હવે લોકો માટે ટેગ લાઈન બની ગયો છે. આ સંજોગોમાં ફિલ્મના બ્લોકબસ્ટર ગીતો શ્રીવલ્લી, સામી-સામી અને ઉ અંટાવાનો જાદુ હજુ પણ લોકોમાંથી ઉતર્યો નથી. અલ્લુના ચાહકો ફિલ્મ પુષ્પાના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો: જેનિફર વિન્ગેન્ટની સુંદરતા તો તમે જ તેની તસવીરો જોઇને નક્કી કરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.