ETV Bharat / sitara

Film Radhe Shyam: ફિલ્મ 'રાધે શ્યામ'માં બિગ-બીની એન્ટ્રી - પામ રીડરનો રોલ

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પ્રભાસ સ્ટારર ફિલ્મ 'રાધે શ્યામ'માં (Film Radhe Shyam) એન્ટ્રી કરી ચૂક્યાં છે. આ ફિલ્મના નિર્માતાએ આ માહિતી તેમના સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી અને કહ્યું.. શહેનશાહનો આભાર. જાણો તેનું કારણ..

Film Radhe Shyam: ફિલ્મ 'રાધે શ્યામ'માં બિગ-બીની એન્ટ્રી

author img

By

Published : Feb 22, 2022, 2:35 PM IST

મુંબઈ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલ રાધે શ્યામની ટીમ સાથે જોડાઈ ચૂક્યાં છે. પ્રભાસ સ્ટારર ફિલ્મ 'રાધે શ્યામ'માં (Film Radhe Shyam) બિગ બી નેરેટર તરીકે જોડાયા છે. આ ફિલ્મમાં અમિતાબ બચ્ચન વોઇસ ઓવર કરે છે. તેની માહિતી આ ફિલ્મના નિર્માતાએ ટવિટ (Social Media) કરી આપી કહ્યું.. રાધે શયામનો વોઇસ ઓવર કરવા માટે શહેનશાહ તમારો ખુબ ખુબ આભાર..

જાણો આ ફિલ્મમાં પ્રભાસ, પૂજા કોનુ પાત્ર કરશે અદા

રાધા કૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિત બહુભાષી ફિલ્મમાં પ્રભાસ વિક્રમાદિત્ય નામના પામ રીડરનો રોલ (Palm Reader Roll) નિભાવી રહ્યો છે, પૂજા ફિલ્મમાં પ્રેરણા નામની મ્યુઝિક ટીચરના રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું શૂટિંગ ઇટલી, જ્યોર્જિયા અને હૈદરાબાદમાં મોટા પાયે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Raj Kundra pornography case Update: રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસને લઇને મળ્યા મોટા સમાચાર

સૌથી શ્રેષ્ઠ અવાજ અમિતાભનો: રાધા કૃષ્ણ કુમાર

રાધા કૃષ્ણ કુમાર વિકાસના સંદર્ભે વાત કરે છે કે, "ફિલ્મ મોટા પાયે માઉન્ટ થયેલ છે, એ માટે એવા અવાજની જરૂર હતી, જે રાષ્ટ્રને આદેશ આપી શકે. આ માટે સૌથી શ્રેષ્ઠ અમિતાભ બચ્ચન સિવાય કોણ હોય શકે, એવો અવાજ જેને દરેક વ્યક્તિ ઓળખે, આદર અને સૌથી અગત્યનું પ્રેમ."

જાણો ફિલ્મની રિલીઝ ડેટ વિશે

ફિલ્મ થિયેટરમાં 30 જુલાઈના રોજ રિલીઝ (Radhe shyam Release Date) થશે. ફિલ્મના ડિરેક્ટર રાધાકૃષ્ણ કુમાર છે. આ ફિલ્મમાં સચિન ખેડેકર, પ્રિયદર્શી પુલીકોંડા, ભાગ્યશ્રી, મુરલી શર્મા, કૃણાલ રોય કપૂર, રિદ્ધિ કુમાર, સાશા ક્ષેત્રી, સત્યન પણ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Arjun Kapoor Instagram Account: અર્જુન કપૂરે આલિયા ભટ્ટ સાથે આ અંદાજમાં કરી મસ્તી, રકુલ પ્રીતે કહ્યું..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.