ETV Bharat / sitara

Film Heropanti Poster Release: ફિલ્મ 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર રિલીઝ, જાણો ટ્રેલર ક્યારે થશે રિલીઝ - Social Media

'હીરોપંતી-2' માટે ચાહકોને હવે વધુ રાહ નહીં જોવી પડે. આજે આ ફિલ્મનું ફસ્ટ પોસ્ટર સામે આવ્યું (Film Heropanti Poster Release) છે, ત્યારે જાણો ફિલ્મ 'હીરોપંતી 2'ના ટ્રેલર રિલીઝની તારીખ (Heropanti 2 trailer Release Date) અને ફિલ્મ ક્યારે રિલીઝ (Heropanti 2 Release Date) થશે તે વિશે.

Film Heropanti Poster Release: ફિલ્મ 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર રિલીઝ, જાણો ટ્રેલર ક્યારે થશે રિલીઝ

author img

By

Published : Mar 16, 2022, 5:45 PM IST

ન્યૂઝ ડેસ્ક: ટાઈગર શ્રોફ ફરી એકવાર ફિલ્મ 'હીરોપંતી 2'માં બબલુના પાત્રને લઇને ધમાલ કરવાની તૈયારીમાં છે. અભિનેતાએ આજે બુધવારે ફિલ્મના નવા પોસ્ટર શેર કર્યા છે. સાથે જ ફિલ્મના ટ્રેલર રિલીઝ તારીખ (Heropanti 2 trailer Release Date) વિશે પણ માહિતી આપી છે. 'હીરોપંતી 2'ના નવા પોસ્ટરમાં ટાઈગર શ્રોફનો દમદાર લુક જોવા મળી રહ્યો છે. 'હીરોપંતી-2' માટે ચાહકોને હવે વધુ રાહ જોવી પડશે (Heropanti 2 Release Date) નહીં.

Film Heropanti Poster Release: ફિલ્મ 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર રિલીઝ, જાણો ટ્રેલર ક્યારે થશે રિલીઝ
Film Heropanti Poster Release: ફિલ્મ 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર રિલીઝ, જાણો ટ્રેલર ક્યારે થશે રિલીઝ

જાણો ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે

ટાઈગર શ્રોફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટ શેર કરીને ટાઈગરે જણાવ્યું છે કે, ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 17 માર્ચે છોટી હોળીના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ સાથે ટાઈગરે ફિલ્મની લીડ એક્ટ્રેસ તારા સુતારિયાના પાત્રને પણ અનાવરણ કર્યું છે. ફિલ્મમાં તારાના પાત્રનું નામ ઇનાયા હશે.

આ પણ વાંચો: shah rukh khan ott Paltform: શાહરૂખ ખાન OTT એપ SRK+ને લઈને પરેશાન,અજય દેવગણે કહ્યું સોરી

આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી આ રોલમાં

મોસ્ટ વર્સેટાઈલ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી આ વખતે ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. જો આમ થશે તો ફિલ્મ ચાહકો માટે અદ્ભુત બની જશે. કારણ કે ફિલ્મને હિટ બનાવવામાં નવાઝુદ્દીનનો અભિનય ઘણો મહત્વનો ભાગ ભજવે છે અને દર્શકોનું મનોરંજન અલગ છે. ટાઈગર અને નવાઝુદ્દીન આ પહેલા ફિલ્મ 'મુન્ના માઈકલ'માં જોવા મળ્યા હતા.

જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ

અહેમદ ખાન દ્વારા નિર્દેશિત હીરોપંતી 2 ની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. અહેમદ ખાન અને ટાઈગરની જોડી 'બાગી 2' અને 'બાગી 3'માં જોવા મળી છે. તેની ફિલ્મો દર્શકોને પસંદ આવે છે. આ સંજોગોમાં ચાહકોને આશા છે કે, અહેમદ અને ટાઈગર ફરી એકવાર મોટો ધમાકો કરશે. ફિલ્મ 'હિરોપંતી 2' આ વર્ષે ઈદના અવસર પર 29મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. અગાઉ ટાઈગર શ્રોફે 'હીરોપંતી-2'ના સેટ પરથી ઘણી તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી હતી. એક તસવીરમાં તે હેલોવીન ખુરશી પર બેઠેલો જોવા મળ્યો હતો. જેમાં ટાઈગર શ્રોફનો લુક એકદમ અલગ દેખાઈ રહ્યો હતો. આ તસવીર શેર કરતી વખતે તેણે એક ખાસ પોસ્ટ પણ લખી હતી.

આ પણ વાંચો: જુઓ કેટરીના કૈફને હોટ સ્વિમ સૂટમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.