ETV Bharat / sitara

ફરહાન અખ્તરે કામા હોસ્પિટલને મોકલી PPE કિટ્સ, ટ્વીટર પર આપી માહિતી - ફરહાન અખ્તર પીપીઇ કિટ્સ

ફરહાન અખ્તરે પોતાના ટ્વીટર પર પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટ્સનો ફોટો શેર કર્યો અને જણાવ્યું કે, મુંબઇની કામા હોસ્પિટલ માટે તેમણે પીપીઇ મોકલ્યા છે. અભિનેતાએ 1000 પીપીઇ કિટ્સની મદદ માટે વચન આપ્યું હતું.

Etv Bharat, Gujarati News, farhan akhtar, Covid 19
farhan akhtar
author img

By

Published : May 20, 2020, 11:58 AM IST

મુંબઇઃ અભિનેતા ફરહાન અખ્તરે મંગળવારે ટ્વીટર પર જણાવ્યું કે, તેમણે પર્સનલ પ્રોટેક્ટિવ (પીપીઇ) કિટ્સનું પોતાના કેન્સાઇમેન્ટ શહેરના કામા હોસ્પિટલમાં મોકલ્યા હતા.

  • Happy to share that our consignment of PPE kits leaves for the Cama Hospital, Mumbai. Lots of love & gratitude to all who contributed.
    This will help keeping our medics at the frontline safe! Jai Hind.

    You too can support the effort by donating at https://t.co/Bpih93yMWi pic.twitter.com/LvOQxNCGcH

    — Farhan Akhtar (@FarOutAkhtar) May 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'રૉક ઑન' અભિનેતાએ પોતાના ટ્વીટર પર એક કન્સાઇમેન્ટની ફોટા શેર કરતા તેણે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કિટ્સ મોકલીને મદદ કરી હતી.

અભિનેતાએ ટ્વીટમાં લખ્યું કે, મને જણાવતા ખુશી થાય છે કે, અમારી પીપીઇ કિટ્સનું કન્સાઇમેન્ટ કામા હોસ્પિટલ, મુંબઇ માટે જઇ રહ્યું છે. જેમણે યોગદાન આપ્યું તે બધાનો ખૂબ જ પ્રેમ અને આભાર...

તેમણે તમામ આરોગ્યસંભાળ કર્મચારીઓને પણ પી.પી.ઇ કીટ ગોઠવવાના આશયથી દાન આપવાની અપીલ કરી હતી. ફરહાને અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ 1000 કીટ દાનમાં આપી રહ્યા છે અને લોકોને ફાળો આપવા વિનંતી કરી હતી.

બૉલિવૂડના તમામ સ્ટાર્સ કોવિડ -19 સામે લડવા માટે સતત તેમના સ્તરે મદદ કરી રહ્યા છે અને પ્રયાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.