ETV Bharat / sitara

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર ગીતા કપૂરને જન્મદિવસ નિમિત્તે ફરાહ ખાને આપી શુભકામના

author img

By

Published : Jul 5, 2020, 10:51 PM IST

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર ગીતા કપૂરનો આજે 46મો બર્થ ડે છે. આ ખાસ અવસરે ફરાહ ખાને તેની સાથેનો એક જૂનો ફોટો શેર કરી તેને જન્મદિવસની શુભકામના આપી હાતી.

બોલિવૂડની મશહૂર કોરિયોગ્રાફર ગીતા કપૂરને જન્મદિવસ નિમિત્તે ફરાહ ખાને આપી શુભકામના, ફોટો શેર કર્યો

મુંબઈ: બોલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર ગીતા કપૂર આજે તેમનો 46મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ ખાસ અવસરે ફરાહ ખાને તેની સાથેનો એક જૂનો ફોટો શેર કરી તેને જન્મદિવસની શુભકામના આપી હાતી.

ફરાહ ખાને ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું આપણે સાથે રહી સારા અને ખરાબ દિવસો વિતાવ્યા હતા. જન્મદિવસની શુભકામના ગીતા. ગીતાએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું લવ યુ સો મચ.

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર ગીતા કપૂરનો 5 જુલાઇના રોજ જન્મદિવસ છે. આજે તે 46વર્ષના થયા છે. ગીતા કપૂરના ચાહકો તેને ગીતા માંના હુલામણા નામથી ઓળખે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.