ETV Bharat / sitara

હું ક્યારેય પણ ક્લાસમાં નથી ગયો, મેં જાતે જ મ્યૂઝિક શીખ્યું છે : દર્શન રાવલ - દર્શન રાવલ

પ્લેબેક સિંગર દર્શન રાવલે પોતાને લકી માને છે. કારણ કે, તેણે મ્યૂઝિક શીખવા માટે તે ક્યારે પણ કોઇ ક્લાસમાં નથી ગયો અને તેના માટે તેણે કોઇ કોર્સ પણ નથી કર્યો. જાતે જ મ્યઝિક શીખીને તે અહીં સુધી પહોંચ્યો છે.

દર્શન રાવલ
દર્શન રાવલ
author img

By

Published : Apr 3, 2020, 5:20 PM IST

મુંબઇ: દર્શને જણાવ્યું કે, હું જાતે જ મ્યૂઝિક શીખ્યો છું અને હવે હું સ્વ પ્રશિક્ષિત મ્યૂઝિશિયન છું. મેં ક્યારે પણ સંગીત સાથે જોડાયેલી કોઇ પણ સંસ્થામાં નથી ગયો. મેં આના માટે કોઇ કોર્સ પણ નથી કર્યો, હું જાતે જ મ્યૂઝિક શીખ્યો છું. તેણે વધુંમાં જણાવતા કહ્યું કે, હું એક નાના શહેરમાંથી આવું છું અને ત્યા લોકો ગીત ગાવવું એક શોખની રીતે લે છે. હું પોતાને લકી માનું છું કે, હું અહીં સુધી જાતે જ પહોંચ્યો છું...

તેમણે વધુમાં કહ્યું કે, મારા પર ખૂબ વધારે જવાબદારી છે. કારણ કે, મારા ચાહકોને મારા પણ વિશ્વાસ છે તેમણે મારાથી ઘણી આશાઓ છે. હું મારા તમામ ગીતમાં તેમને ખુશ કેમ રાખી શકું તે વિચારીને કામ કરૂ છું.

સમગ્ર દેશમાં લોકડાઉ વિશે દર્શને કહ્યું કે, મારે આ બ્રેકની જરૂર હતી...હું મારા કામમાં વ્યસ્થ હતો કે, હું પોતાની જાતને પણ સમય ન હતો આપતો. ત્યારે આ દરમિયાન હું મારી જાતને સમય આપું છું. નવા ગીતો બનાવું છું. આરામ કરૂ છું સમયનો ઉપયોગ કરૂ છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.