ETV Bharat / sitara

બોલિવૂડ સિતારાઓએ સંજય દત્તના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી, જાણો કોણે શું કહ્યું? - Sanjay Dutt news

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફેફસાંના કેન્સરથી પીડિત છે. આવી સ્થિતિમાં બાબા જલ્દીથી સાજો થાય તે માટે લોકો સોશિયલ મીડિયા પર દુઆ અને પ્રાર્થના કરી રહ્યાં છે. જેમાં તેના ચાહકો સિવાય બોલિવૂડના ઘણા સ્ટાર્સના નામ પણ સામેલ છે.

Sanjay Dutt
બોલીવૂડ સિતારાઓ
author img

By

Published : Aug 13, 2020, 9:24 AM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફેફસાનાં કેન્સરથી પીડિત છે, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, હું ફિલ્મોમાંથી થોડા સમય માટે બ્રેક લઇ મેડિકલ ટ્રીટમેન્ટ માટે જઇ રહ્યો છું. આ સાથે બોલિવૂડના ચાહકો અને બોલિવૂડ સિતારા પણ ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે.

કોમલ નાહટાએ પોતાના ટ્ટિટર અકાઉન્ટ પર ટ્વીટ કરતા જણાવ્યું કે, સંજય દત્ત ફેફસાનાં કેન્સરથી પીડિત છે. જેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. ઉર્મિલા માતોંડકરે સંજય દત્તને ફાઇટર બતાવતા સોશિયલ મીડિયા પર એક જૂની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે સંજય દત્તની સાથે છે. જે ફિલ્મ 'દૌડ'ની તસવીર છે. તેણે લખ્યું કે, સંજય દતના આ સમાચાર સાંભળીને હું પરેશાન થઇ ગઇ, મને જ્યારે સમાચાર મળ્યા કે, ફેફસાનું કેન્સર છે, પરંતુ તે એક ફાઇટર છે, તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને તે આ મુશ્કેલ સમયનો અંત લાવશે. હું સંજય ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરું છું'

  • Sadden to hear about your health challenge dear baba @duttsanjay .. but I know you are tougher !! There has been tremendous struggles in your life and you overcame them, this too shall be yet another win .. praying for your well-being 🙏🏻🙏🏻🙏🏻

    — Manisha Koirala (@mkoirala) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેત્રી મનીષા કોઇરાલાએ પણ સંજય દત્તના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી છે. મનીષા પોતે કેન્સરને હરાવી ચૂકી છે. તેમણે લખ્યું કે, અમારા પ્રિય બાબા, એટલે કે, સંજય દત્ત તેની તબિયતના સમાચાર મળ્યાં તો હું ખૂબ પરેશાન થઇ ગઇ, પરંતુ હું જાણું છું કે, તમે બહુ સ્ટ્રોન્ગ છે. તે આખી જિંદગીમાં મુસીબતો સાથે લડતો રહ્યો છો અને આ વખતે પણ જીતશેે. આ પણ તમારા માટે નવી જીત સાબિત થશે. હું તમારા માટે પ્રાર્થના કરૂ છું."

  • मेरे प्यारे दोस्त @duttsanjay !! मेरी प्रभु से प्रार्थना है कि आप शीघ्र ही पूर्ण रूप से स्वस्थ हूँ।

    त्रयम्बकम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात् !! 🙏😍🙏

    — Anupam Kher (@AnupamPKher) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સંજય દત્ત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું કે, "મારા પ્યારા દોસ્ત સંજય મારી ઇશ્વર પાસે પ્રાર્થના છે કે, તું ઝડપથી સ્વસ્થ થઇ જા, અનુપમે સંજય દત્ત માટે મહામૃત્યુંજય મંત્ર પણ લખ્યો હતો."

  • #SanjayDutt So so sorry to hear the sad news. You have had very little joy and peace in your life. I pray you will recover - watch your kids growing up - and find health and happiness each day..

    — Simi Garewal (@Simi_Garewal) August 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ ઉપરાંત ઘણા બોલિવૂડ સિતારાઓએ સંજય દત્તના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. સિમી ગ્રેવાલે લખ્યું કે, સંજય તારા સમાચાર સાંભળી હું ખૂબ દુઃખી છું, તને બહુ ખુશી અને શાંતિ મળે. હું તારા ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું. તું તારા બાળકોને મોટાં થતાં જોઇ અને તને ખુશીઓ મળશે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.