ETV Bharat / sitara

પોર્નોગ્રાફી કેસમાં ઝડપાયેલો રાજ કુંદ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં - મુંબઈ પોલીસ કમિશ્નર

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Bollywood actress Shilpa Shetty)ના ઉદ્યોગપતિ પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની અશ્લીલ ફિલ્મો (pornographic films) બનાવવાના કેસમાં મુંબઈ પોલીસે (Mumbai Police) સોમવારે ધરપકડ કરી હતી.રાજ કુન્દ્રાની જેજે હોસ્પિટલમાં મુંબઇ પોલીસે મેડિકલ તપાસ કરાવી હતી.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિની ધરપકડ
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિની ધરપકડ
author img

By

Published : Jul 20, 2021, 6:57 AM IST

Updated : Jul 20, 2021, 3:52 PM IST

  • બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિની ધરપકડ
  • રાજ કુંદ્રાની સોમવારે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ
  • અશ્લીલ ફિલ્મો બનાવવા અને પ્રકાશિત કરવાના આરોપ

મુંબઇ : બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Bollywood actress Shilpa Shetty)ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ને સોમવારે અશ્લીલ ફિલ્મો (pornographic films) બનાવવા અને પ્રકાશિત કરવાના આરોપમાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં રાજકુંદ્રાને 23 જુલાઇ સુધી પોલિસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો :TV સીરિયલ 'કસૌટી જિંદગી કી' અભિનેતા પ્રાચીન ચૌહાણની છેડતીનો આરોપ, ધરપકડ

અશ્લીલ ફિલ્મો બનાવી તેને પ્રકાશિત કરવાનો કેસ નોંધાયો

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કુંદ્રાની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય ષડયંત્રકાર હોવાની શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2021માં ક્રાઇમ બ્રાંચે મુંબઈમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને અમુક એપ્સ દ્વારા તેને પ્રકાશિત કરવા માટે કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર વાંધાજનક Tik Tokનો વીડિયો પોસ્ટ કરવા બદલ અભિનેતા એજાઝ ખાનની ધરપકડ

આ સંદર્ભમાં પૂરતા પુરાવા છે- પોલીસ કમિશ્નરે

મુંબઈ પોલીસ કમિશ્નરે (Mumbai Police Commissioner) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે, કારણ કે, તે મુખ્ય ષડયંત્રકાર હોવાનું જણાય છે. અમારી પાસે આ સંદર્ભમાં પૂરતા પુરાવા છે. આ મામલે આગળ તપાસ ચાલુ છે.

Last Updated : Jul 20, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.