ETV Bharat / sitara

યામી ગૌતમે આસામી ગમોસાને નકાર્યો, હવે થઈ રહી છે ટ્રોલ - યામી ગૌતમ

અભિનેત્રી યામી ગૌતમ વીક એન્ડમાં ગુવાહાટી એરપોર્ટ પર આવી હતી, જ્યારે એક ચાહકે આવકારના સંકેત રૂપે એક આસામી ગમોસા, પરંપરાગત સ્કાર્ફ, તેના ગળામાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. અભિનેત્રી આ વર્તનથી ડઘાઈ ગઈ હતી અને તેણે આ માણસને ઘક્કો મારી દીધો હતો. આ ઘટના બાદ આસામી પરંપરાગત વસ્ત્રોની ઉપેક્ષા કરવા બદલ તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

bollywood actress yami gautam rejecting assamese gamosa
યામી ગૌતમ આસામી ગમોસાને નકાર્યો, હવે થઈ રહી છે ટ્રોલ
author img

By

Published : Mar 3, 2020, 10:55 AM IST

Updated : Mar 3, 2020, 1:05 PM IST

આસામઃ બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ ગુવાહાટી એરપોર્ટ પર પહોંચી હતી. તે દરમિયાન એક વ્યક્તિએ ગમોસા (એક આસામી સ્કાર્ફ)ને તેના ગળા પર પહેરાવાની કોશિશ કરી હતી. તેને આ વ્યક્તિએ એક પંખો પણ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું આ ઘટનાથી ડધાઈ ગયેલી યામીએ તેને ઘક્કો મારી દીધો હતો.

યામી ગૌતમે આસામી ગમોસાને નકાર્યો, હવે થઈ રહી છે ટ્રોલ

આ ઘટના બાદ આસામી પંખા અને ગમોસાના અનાદર કરવા બદલ તેને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે એક આસામીએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમે ગુવાહાટી એરપોર્ટ પર આસામીના ગૌરવ ગમોસાનો અનાદર કર્યો છે, જ્યારે તેનો ચાહક તેને અભિવાદન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેણે ગમોસાને નકારી કાઢ્યો હતો.

  • Had a great time flagging off ‘Great Guwahati Marathon’ -2020 ! Was so good to see so many smiling faces & hence could feel the love ! Thank you for this beautiful ‘Japi’ & ‘Gamosa’ ❤️ pic.twitter.com/8uSdS0Gj4U

    — Yami Gautam (@yamigautam) March 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આસામના પરંપરાગત વસ્ત્રોનો 'અનાદર' કરવા અને આસામી લોકોની ભાવનાઓને ઠેંસ પહોંચાડવા બદલ બાલા અભિનેત્રીની આકરી ટીકા થઈ રહી છે.

  • Thank you Deep ! Happy to know you also participated :) Stay fit ! Lots of love & best wishes ✨ https://t.co/yVpYE4qZZA

    — Yami Gautam (@yamigautam) March 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ બાબતે યામીએ ટ્વિટર પર એક સ્પષ્ટતા શેર કરતાં જણાવ્યું કે, તે કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચાડવા માંગતી નહોતી, પરંતું અયોગ્ય વર્તન સામે અવાજ ઉઠાવવો પણ જરૂરી છે.

  • This is my third visit to Assam.I have always expressed my love towards Assamese culture & people. It’s insensitive to react to a single-sided story & spread hate. I am present here, in this beautiful state for an important event & shall always keep coming back .Peace & Respect

Last Updated : Mar 3, 2020, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.