ETV Bharat / sitara

"કોલાવરી ડી" ફેમ એક્ટર ધનુષનો આજે જન્મદિવસ, જાણો ધનુષની જાણી અજાણી વાતો

મુબંઈ: સુપરસ્ટાર ધનુષને સાઉથના મોંઘા તથા મોટા અભિનેતાઓમાં ગણવામાં આવે છે. તેણે ફક્ત સાઉથ ઇન્ડસ્ટ્રીને જ હિટ ફિલ્મ નથી આપી, પરતું બોલીવુડમાં પણ કેટલીક હીટ ફિલ્મ કરી ચુક્યો છે. તેણે "રાંઝણા"જેવી બોક્સ આફિસ હીટ ફિલ્મો કરી છે. શું તમે જાણે છો કે ધનુષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહોતો આવવા માંગતો. આજે તેનો જન્મદિવસ છે, તેનો જન્મ દિવસ 28 જુલાઇ 1983ના રોજ થયો હતો.

સૌજન્ય ફોટો ઇન્સ્ટ્રાગ્રામ
author img

By

Published : Jul 28, 2019, 9:43 AM IST

ધનુષનું અસલી નામ વેંકટેશ પ્રભુ કસ્તૂરી રાજા છે. તેના પિતા કસ્તૂરી રાજા તથા ભાઈના કહેવા પર તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો. ધનુષની પ્રથમ ફિલ્મનું નિર્દેશન તેમના પિતાઅ કર્યું હતું.જે ફિલ્મનું નામ થુલ્લુવાધો ઈલામાઈ હતું. આ ફિલ્મ બોક્સ આફિસ પર કંઈ ખાસ ન કરી શકી. જે પછી ધનુષના ભાઈએ તેને લઈ એક અન્ય ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

મુબંઇ
સૌજન્ય ફોટો ઇન્સ્ટ્રાગ્રામ

ધનુષએ " વાય દિસ કોલાવરી ડી " ગીત પણ ગાયું હતું. વર્ષ 2011માં આ ગીત રીલીઝ થયું હતું. ફિલ્મ આદુકલમ માટે ધનુષને બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 28 જુલાઈ, 1983ના દિવસે જન્મેલો ધનુષ આમ પહેલી નજરે ગામના કોઈ સામાન્ય છોકરા જેવો જ લાગે છે, પણ તેની એક્ટિંગની તાકાતે તેને 2011માં બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ જીતાડી આપ્યો હતો. તેનું ગીત ‘કોલાવરી ડી’ આખી દુનિયામાં ચાર્ટ બસ્ટર સાબિત થયું હતું.

ધનુષના સસરા રજનીકાંતની ગણતરી સાઉથના ટોચના એક્ટર તરીકે થાય છે. ધનુષ પણ એક્ટિંગના દમે સફળતાના શિખરો સર કરી રહ્યો છે.

Intro:Body:

एक्टर नहीं बनना चाहते थे धनुष, आज साउथ के महंगे स्टार्स में हैं शुमार

सुपरस्टार धनुष को साउथ के महंगे और बड़े स्टार्स में शुमार किया जाता है. उन्होंने न सिर्फ साउथ इंडस्ट्री को हिट फिल्में दी है बल्कि बॉलीवुड में भी हाथ आजमाया है. उनकी फिल्म रांझणा को बॉक्स ऑफिस पर जबरदस्त सफलता मिली थी. फिल्म की कहानी के साथ लीड एक्टर धनुष को काफी पसंद किया गया था. लेकिन क्या आपको पता है कि धनुष फिल्म इंडस्ट्री में नहीं आना चाहते थे. आज उनका बर्थडे है. उनका जन्मदिन 28 जुलाई, 1983 को हुआ था. आइए जानते हैं धनुष से जुड़े कुछ दिलचस्प बातें. 

धनुष का असली नाम वेंकटेश प्रभु कस्तूरी राजा है. उन्होंने पिता कस्तूरी राजा और भाई के कहने पर फिल्म इंडस्ट्री में एंट्री ली थी. धनुष की पहली फिल्म का निर्देशन उनके पिता ने किया थी. फिल्म का नाम था थुल्लुवाधो इलामाई. यह फिल्म बॉक्स ऑफिस पर कुछ खास कमाल नहीं दिखा पाई थी.

इसके बाद धनुष ने अपने भाई के निर्देशन में बनी  Kadhal Kondein नाम की फिल्म की. फिल्म में उन्होंने मानसिक तौर पर विक्षिप्त लड़के का रोल प्ले किया था. इस फिल्म को लोगों ने खूब पसंद किया था. फिल्म से धनुष को बड़ी पहचान मिली थी. 

धनुष ने 'वाय दिस कोलावरी डी' गाना गाया था. इसे 2011 में रिलीज किया गया था. गाने को देशभर के लोगों ने पसंद किया. यह रिलीज होते ही यूट्यूब पर हिट हो गया था. इस गाने को यूट्यूब पर अब तक 150 मिलियन से ज्यादा बार देखा जा चुका है. 

फिल्म आदुकलम के लिए धनुष को सर्वश्रेष्ठ अभिनेता का राष्ट्रीय पुरस्कार मिल चुका है. बता दें कि धनुष राष्ट्रीय पुरस्कार से सम्मानित सबसे कम उम्र के एक्टर हैं.

धनुष सुपरस्टार रजनीकांत के दामाद है. उन्होंने साल 2004 में रजनीकां की बेटी ऐश्वर्या से शादी की थी. दोनों की पहली मुलाकात काढल कोंडे के पहले शो के दौरान हुई थी. बहुत जल्द ही दोनों अच्छे दोस्त बन गए थे. दो साल तक एक दूसरे को डेट करने के बाद धनुष और ऐश्वर्या शादी के बंधन में बंध गए थे. 

============================================================================================================

"કોલાવરી ડી" ફેમ એક્ટર ધનુષનો છે આજે જન્મદિવસ,જાણો ધનુષ જાણી અજાણી વાતો

Birthday celebration of  dhanush

Birthday celebration, dhanush, southindian actor, કોલાવરી ડી ફેમ,એક્ટર ધનુષ, જન્મદિવસ, ધનુષનો જન્મદિવસ,  Kadhal Kondein, રાંઝણા, વાય દિસ કોલાવરી ડી 

મુબંઇ : સુપરસ્ટાર ધનુષને સાઉથના મહોંગા તથા મોટા અભિનેતાઓમાં ગણવામાં આવે છે.તેમણે ફક્ત સાઉથ ઇન્ડસ્ટ્રીને જ હિટ ફિલ્મ નથી આપી પરતું બોલીવુડમાં પણ કેટલીક હીટ ફિલ્મ કરી ચુક્યા છે.તેમણે "રાંઝણા"જેવી બોક્સ આફિસ હીટ ફિલ્મો કરી છે.શું તમે જાણે છો કે ધનુષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ન હતા આવવા  માંગતા. તેમનું આજે જન્મદિવસ છે. તેમનો જન્મ દિવસ 28 જુલાઇ 1989ના રોજ થયો હતો.

ધનુષનો અસલી નામ વેંકટેશ પ્રભુ કસ્તૂરી રાજા છે.તેને પિતા કસ્તૂરી રાજા તથા ભાઇના કહેવા પર તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા.ધનુષની પ્રથમ ફિલ્મનું નિર્દેશન તેમના પિતાઅ કર્યો હતો.જે ફિલ્મનો નામ થુલ્લુવાધો ઇલામાઇ હતો. આ બોક્સ આફિસ પર કંઇ ખાસ ન કરી શકી. જે પછી ધનુષના ભાઇએ Kadhal Kondeinનું નિર્દેશન કર્યું હતું.આ ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

ધનુષએ " વાય દિસ કોલાવરી ડી " ગીત પણ ગાયું હતું. વર્ષ 2011માં આ ગીત રીલીઝ થયું હતું. ફિલ્મ આદુકલમ માટે ધનુષને બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 28 જુલાઈ, 1983ના દિવસે જન્મેલો ધનુષ આમ પહેલી નજરે ગામના કોઈ સામાન્ય છોકરા જેવો જ લાગે છે પણ તેની એક્ટિંગની તાકાતે તેને 2011માં બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ જીતાડી આપ્યો હતો. તેનું ગીત ‘કોલાવરી ડી’ આખી દુનિયામાં ચાર્ટ બસ્ટર સાબિત થયું હતું. 

ધનુષના સસરા રજનીકાંતની ગણતરી સાઉથના ટોચના એક્ટર તરીકે થાય છે. ધનુષ પણ એક્ટિંગના દમે સફળતાના શિખરો સર કરી રહ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.