ETV Bharat / sitara

ચેસના મહાન ખેલાડી વિશ્વનાથન આનંદ પર બનશે બાયોપીક - ચેસના મહાન ખેલાડી

પાંચવાર ચેસમાં વિશ્વ ચેમ્પિયન રહેલા વિશ્વનાથન આનંદના જીવન પર બાયોપીક બનવા જઇ રહ્યી છે. જાણીતા ડાયરેક્ટર આનંદ એલ રાય આ ફિલ્મનું ડાયરેક્શન કરશે. જો કે હાલ આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ટાઇટલનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

ચેસના મહાન ખેલાડી વિશ્વનાથન આનંદ પર બનશે બાયોપીક

author img

By

Published : Dec 13, 2020, 8:19 PM IST

મુંબઇઃ પૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના જીવન પર બાયોપીક બનવા જઇ રહ્યી છે. જાણીતા ડાયરેક્ટર આનંદ એલ રાય આ ફિલ્મનું ડાયરેક્શન કરશે, ફિલ્મના ક્રિટિક તરણ આદર્શે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.

તેમને ટ્વિટ કર્યું હતું કે, વિશ્વનાથન આનંદ પર બાયોપીક. ભારતીય ચેસ ગ્રૈંડ માસ્ટર વિશ્વનાથન આનંદની બાયોપીક બનાવવામાં આવશે. આ ફિલ્મનું ટાઇટલ હજી નક્કિ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મને આનંદ એલ રાય ડાયરેક્ટ કરશે, સન ડાયલ એન્ટરટેનમેન્ટ આનંદ એલ રાય દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.

  • BIOPIC ON VISWANATHAN ANAND... A biopic on #Indian chess grandmaster #ViswanathanAnand has been planned... The biopic - not titled yet - will be directed by Aanand L Rai... Produced by Sundial Entertainment [Mahaveer Jain] and Colour Yellow Productions [Aanand L Rai]. pic.twitter.com/fNBtdza2Dq

    — taran adarsh (@taran_adarsh) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તનુ વેડ્સ મનુ અને રાંજણા જેવી ફિલ્મો માટે જાણીતા આનંદ એલ રાય આ અનટાઇટલ્ડ ફિલ્મનું નિર્દેશન કરશે. પાંચવારના વિશ્વ ચેમ્પિયનને ઘણા ફિલ્મ નિર્દેશકોએ બાયોપીક માટે સંપર્ક કર્યો હતો, પણ તેઓ આનંદ એલ રાય સાથે પોતાની જીવનની કહાની શેયર કરવા માટે સહમત થયા હતા.

મહત્વનું છે કે, વિશ્વનાથનની યાત્રા 6 વર્ષની ઉંંમરથી શરૂ થઇ હતી, જ્યારે તેમને પોતાના મોટા ભાઇ અને બહેનને ચેસ રમતા જોયા હતા અને તેમને પોતાની માઁ પાસેથી રમત શીખવાડવા કહ્યું હતું. તેમને કહ્યું કે મારી પત્ની મારી સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે.

  • 24 years ago, our honeymoon was at a tournament. Now, after all these years, I think the time is right for Aruna to actually learn Chess. Watch me live: 7 PM on 7th Dec as I kick-off of my Graphy “Teaching your Spouse how to play Chess”
    Join here: https://t.co/uPFLkkS86x pic.twitter.com/vt1mcELbxN

    — Viswanathan Anand (@vishy64theking) December 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નિર્માતાઓએ હજી ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ટાઇટલનો ખુલાસો કર્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે આવનાર વર્ષમાં આનંદ એલ રાય આ ફિલ્મ પર કામ શરૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.