ETV Bharat / sitara

Arjun Kapoor Instagram Account: અર્જુન કપૂરે આલિયા ભટ્ટ સાથે આ અંદાજમાં કરી મસ્તી, રકુલ પ્રીતે કહ્યું.. - અર્જુન કપૂરની આગામી ફિલ્મ

અર્જુન કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Arjun Kapoor Instagram Account) પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ પર તેને કેપ્શન પણ તેના અંદાજ મુતાબિક જ આપ્યું છે. જે વાંચતા તમે હસી આવતા રોકી જ નહી શકો.

Arjun Kapoor Instagram Account: અર્જુન કપૂરે આલિયા ભટ્ટ સાથે આ અંદાજમાં કરી મસ્તી, રકુલ પ્રીતે કહ્યું..

author img

By

Published : Feb 22, 2022, 1:15 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરનો સેંસ ઓફ હ્યૂમર કમાલનો છે. આ સંદર્ભે સોમવારે અર્જુનએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Arjun Kapoor Instagram Account) પર રણબીર કપૂર સાથે તાજમહેલની એક તસવીર શેર કરી છે. આ અંદાજમાં તે આલિયા ભટ્ટને ચીડાવે છે.

વાંચો ફની કેપ્શન અને પેટ પક્ડી હસો

આ તસવીર પર ફની કેપ્શન આપતા કહે છે કે, "જબ રણબીર કપૂર ધ આર્ટિસ્ટ તાજ ઓર મુજે દેખકર ઇન્સપાયર હુઆ". અર્જુનની આ પોસ્ટ પર રકુલ પ્રીત પ્રતિક્રિયા (Rakul Preet Commeted On Ajrun Kapoor Post) આપતા કહે છે કે, "હાહા આખરે તમે બન્ને તાજમહેલ જોઇ જ લીધો. આ કોમેન્ટના જવાબમાં અર્જુન કહે છે કે, અર્જુન કપૂરે રણબીરની સાથે સાથે આલિયા ભટ્ટની પણ મજા લિ લીધી છે. ઉપરાંત, મજાકીયા અંદાજમાં એ પણ કહે છે કે, રણબીરે આલિયા ભટ્ટની જગ્યાએ મારી સાથે તાજ જાયો.

આ પણ વાંચો: Raj Kundra pornography case Update: રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસને લઇને મળ્યા મોટા સમાચાર

જાણો રણબીર અને આલિયા ક્યારથી છે રિલેશનશિપમાં

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 2017થી રિલેશનશિપમાં છે. બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન બન્ને એકબીજાની નજીક આવ્યા હતા. અયાન મુખર્જીના નિર્દેશન હેઠળ બનેલો તેનો પહેલો પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ છે. આ એક ટ્રાયોલોજી ફિલ્મ છે, જે આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ સંજોગોમાં અર્જુન કપૂર અને રણબીર કપૂર પર ગોરબતલ કરીએ તો, અભિનેતા મનજોત સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં રણબીર, મનજોત, અર્જુ, વરુણ શર્મા, પ્રિતમ સહિત આ તમામ પ્રાઇવેટ જેટમાં જોવા મળી રહ્યા છે. મનજોતે તસવીર શેર કરતા લખ્યું, 'આજની ​​યાત્રા સુખદ હતી.'

આ સેલેબ્સ પહોંચ્યાં લવ રંજનના લગ્નમાં

જણાવીએ કે, આ સેલેબ્સ ફિલ્મમેકર લવ રંજનના લગ્નમાં હાજરી આપવા આગ્રા પહોંચ્યા હતા. લવ રંજને અલીશા વૈદ્ય સાથે લગ્ન કર્યા છે. આ દરમિયાન સેલેબ્સ વાઇટ આઉટફિટમાં જોવા મળ્યા હતા. જણાવીએ કે, તેના ગેસ્ટ લિસ્ટમાં શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, જેકી ભગનાની, કાર્તિક આર્યન સહિત ઘણા સ્ટાર્સ હતા.

જાણો આગામી ફિલ્મ વિશે

લવ રંજન તેની ફિલ્મો પ્યાર કા પંચનામા, આકાશ વાણી, સોનુ કે ટીટુ કી સ્વીટી માટે ફેમસ છે. હાલમાં, તે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે તેની આગામી ફિલ્મ બનાવી રહ્યો છે. આ સાથે ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ છે, જ્યારે બોની કપૂર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. લવ રંજન અર્જુન કપૂરની આગામી ફિલ્મ (Arjun Kapoor Upcoming Films) 'ડોગ'નું પણ નિર્માણ કરી રહ્યો છે.

આ પણ વાંચો: ભોજપૂરી હોટ અભિનેત્રી મોનાલિસાએ શોર્ટ્સમાં આપ્યા દમદાર પોઝ, ચાહકોએ કહ્યું..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.