મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અંગે ઘણાં પરસ્પર વિરોધાભાસ જોવા મળી રહ્યાં છે. ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. આ ચર્ચામાં અભિનેત્રી કંગના રનૌતે પણ ઘણાં લોકોના નામ લઈને નિશાન બનાવ્યા છે.
-
औरतों को सम्भालना नहीं पड़ता, वो खुद को सम्भाल सकती हैं और तुमको और तुम्हारे ख़ानदान को भी । जब नहीं जमा वो चली गयीं, ग़ुलाम नहीं थीं कि मैं बांध के रखता । बाक़ी आप का माहौल ठीक है ना ? https://t.co/TJXf4HVmaU
— Anurag Kashyap (@anuragkashyap72) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">औरतों को सम्भालना नहीं पड़ता, वो खुद को सम्भाल सकती हैं और तुमको और तुम्हारे ख़ानदान को भी । जब नहीं जमा वो चली गयीं, ग़ुलाम नहीं थीं कि मैं बांध के रखता । बाक़ी आप का माहौल ठीक है ना ? https://t.co/TJXf4HVmaU
— Anurag Kashyap (@anuragkashyap72) July 21, 2020औरतों को सम्भालना नहीं पड़ता, वो खुद को सम्भाल सकती हैं और तुमको और तुम्हारे ख़ानदान को भी । जब नहीं जमा वो चली गयीं, ग़ुलाम नहीं थीं कि मैं बांध के रखता । बाक़ी आप का माहौल ठीक है ना ? https://t.co/TJXf4HVmaU
— Anurag Kashyap (@anuragkashyap72) July 21, 2020
જે બાદ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ટ્વિટર હેન્ડલ દ્વારા પોતાની વાત શેર કરી હતી અને ત્યારબાદ બંને કલાકારો વચ્ચે ટ્વિટર વૉર ચાલું થયું હતું. અનુરાગે જ્યારે પોતાનો મુદ્દો ઉઠાવ્યો તેના થોડા સમય પછી, એક યૂઝરે તેમના નિષ્ફળ લગ્ન વિશે દબાણપૂર્વક ટિપ્પણી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને અનુરાગે યોગ્ય જવાબ આપ્યો હતો.
અનુરાગ કશ્યપના ટ્વિટ્સ પર ટિપ્પણી કરતાં એક યુઝરે લખ્યું, 'પત્નીના સંભાળી શક્યા, જ્ઞાન આપવા આવી ગયા'.
અનુરાગ કશ્યપે જવાબ આપ્યો કે, 'મહિલાઓને સંભાળવી નથી પડતી, મહિલાઓ પોતાને સંભાળવા સક્ષમ હોય છે. તેઓ પોતાનું અને પરિવારનું ધ્યાન રાખી શકે છે. જ્યારે સેટ ના થયું તો જતી રહી. મારી પત્ની મારી ગુલામ નહતી, કે તેને બાંધીને રાખું. બાકી તમે તો ઠીક છો ને ?'