મુંબઇ: ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ તેના ડાન્સના વીડિયો સશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. આવો જ એક વીડિયો તેણે ટિકટોક પર શેર કર્યો છે. આ સાથે જ અનુરાગ કશ્યપની પુત્રી આલિયાનો પણ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.
-
@aaliyahkashyap " class="align-text-top noRightClick twitterSection" data="HAHAHAHA my dad wanted to put his own spin on it 😭😂 ##fyp ##foryou ##dad
♬ original sound - jessika.prank@aaliyahkashyap HAHAHAHA my dad wanted to put his own spin on it 😭😂 ##fyp ##foryou ##dad
♬ original sound - jessika.prank@aaliyahkashyap HAHAHAHA my dad wanted to put his own spin on it 😭😂 ##fyp ##foryou ##dad
♬ original sound - jessika.prank
વીડિયોમાં પિતા-પુત્રીની જોડી એક જ ગીત પર ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ફિલ્મ નિર્માતા જે રીતે તેના પુત્રીના ડાન્સની નકલ કરી રહ્યો તે જોઇને તેની પુત્રી ખૂબ ખુશ થઇ રહી છે. જે તમે વીડિયોમાં જોઇ શકો છો.
-
@aaliyahkashyap " class="align-text-top noRightClick twitterSection" data="father is really enjoying himself ##fyp ##foryou ##dad
♬ original sound - millionairemindset2020@aaliyahkashyap father is really enjoying himself ##fyp ##foryou ##dad
♬ original sound - millionairemindset2020@aaliyahkashyap father is really enjoying himself ##fyp ##foryou ##dad
♬ original sound - millionairemindset2020
વીડિયોના કેપ્શનમાં આલિયાએ લખ્યું છે કે, 'પિતા પોતામાં મસ્ત છે'. તો એક અન્ય વીડિયોના કેપ્શનમાં આલિયાએ લખ્યું કે, 'મારા પપ્પા આ ડાન્સમાં પોતાનો સ્પિન મૂકવા માગે છે.'