મુંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાની આગામી ફિલ્મ 'ખાલી પીલી'નું પહેલું અનઓફિશિયલ પોસ્ટર બનાવ્યું છે. અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે કાગળના ટુકડા પર પેટિંગ કરતી જોવા મળે છે.
આ પેન્ટિંગમાં લોકપ્રિય કાર્ટુન કેરેક્ટર પૈપ્પા પિગ સાતે એક કાલી પીલી ટેક્સી જોઈ શકાય છે. અભિનેત્રીઓ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'ખાલી પીલી'નું પહેલું અનૌપચારિક પોસ્ટરની પહેલી પેન્ટિંગ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ સાથે ખાલી પીલી ફિલ્મના હિરો ઈશાન ખટ્ટરે કોમેન્ટ કરી કે, 'પેપ્પા પિગ પણ આપણી ફિલ્મમાં છે..? મેં પાકુ દિવસે શૂટિંગ મિસ કર્યુ.' આ ફિલ્મ એક રોમેન્ટિક એક્શન ફિલ્મ છે. જેમાં ઈશાન ખટ્ટર મુંબઈમાં એક કૈબ ચાલકની ભૂમિકામાં જોવા મળશે.