અભિનેતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ વજન ઓછું થતાં તેમના માટે આ કમાલની વાત છે.અમિતાભે તેમના બ્લૉગમાં લખતા કહ્યું કે, અંદાજે 5 કિલો વજન ઓછું થવું મારા માટે સારી વાત છે. મેગાસ્ટાર કામ, નિયંત્રિત અને ડાઈટ તેમન આરામ સારા સ્વાસ્થ્ય તરફ લઈ જાય છે.

અભિનેતાએ કૌન બનેગા કરોડપતિનું શૂંટિગ પણ ફરી શરુ કર્યું છે. બિગ બી 18 ઓક્ટોમ્બરના રોજ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા. રિપોર્ટ અનુસાર અભિનેતા 15 ઓક્ટોમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

અભિનેતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્મસ્ત્ર , ગુલાબો સિતાબો અને ઝુંડમાં જોવા મળશે.