લોસ એન્જેલસ: અમેરિકન અભિનેત્રી અંબર હર્ડે ઇન્સ્ટાગ્રામ પર તેની માતા પૈજ હર્ડના મૃત્યુના સમાચાર શેર કરતાં કહ્યું છે કે તે ખરાબ રીતે તૂટી ગઈ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
એક અહેવાલ મુજબ 34 વર્ષીય 'એક્વામન' સ્ટારે આ દુઃખદ સમાચારને ભાવનાત્મક પોસ્ટ દ્વારા શેર કરી છે, જેમાં બંને વિંટેજ પિક્ચરમાં જોવા મળી રહ્યા છે.
અભિનેત્રીએ લખ્યું કે, "મારી માતા પૈજ હર્ડના નિધનથી હું દુઃખી હાલતમાં છું. તેમણે સુંદર યાદો સાથે અમને ખૂબ જ ઝડપથી છોડી દીધી છે.