ETV Bharat / sitara

આલિયાએ પિતા માટે લખી ઈમોશનલ પોસ્ટ, રૈપ-અપ થયું ‘સડક 2’નું શિડ્યૂલ - મહેશ ભટ્ટ

મુંબઈ: ડાયરેક્ટર મહેશ ભટ્ટની આવનારી ફિલ્મ ‘સડક-2’નું શૂટિંગ શિડ્યૂલ રૈપ-અપ થયું છે. ફિલ્મમાં કામ કરી રહેલી અભિનેત્રી આલિયા ભટ્ટ તેમના પિતા સાથે શિડ્યૂલ રૈપ-અપ અનોખા અંદાજમાં કર્યુ છે.

emotional post
author img

By

Published : Jul 28, 2019, 8:50 PM IST

બૉલુવુડની મલ્ટીટેલેન્ટેડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી છે. જેમાં તે તેમના પિતા અને બૉલીવુડના ડાયરેક્ટર મહેશ ભટ્ટ સાથે છે.

આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ
આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ

આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ‘સડક-2’ માટેનું શૂંટિગ ઉંટીમાં પિતા મહેશ-ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટની સાથે કર્યુ હતું. ત્યારબાદ તમિલનાડુમાં શૂંટિગ કર્યા બાદ શિડ્યૂલ રૈપ-અપની માહિતી આપી છે. 26 વર્ષની આલિયાએ તેમના પિતાની એનર્જી વિશે કહ્યું કે, સમગ્ર ક્રુ એક સાથે મળ્યા બાદ પણ તેમના પિતાની એનર્જી વધુ છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટ્રાગ્રામ પર એક સ્ટોરી શેર કરી કેપ્શનમાં લખ્યું કે, શિડ્યૂલ રૈપ-અપ... ઓલ્ડ મેન પાસે સમગ્ર ક્રૂ ને એક સાથે કર્યા બાદ પણ વધુ એનર્જી છે. love u daddy. આલિયાએ તેમની બહને પણ પાછળ છોડી નથી, આલિયાએ એક ટ્રાયો ફૂટવેરની રમજુ પોસ્ટ શેર કરી છે. જેમાં આલિયાએ ગુલાબી ફ્લિપ-ફ્લોપ પહેર્યા છે.

આલિયાએ પિતા માટે લખી ઈમોશનલ પોસ્ટ
આલિયાએ પિતા માટે લખી ઈમોશનલ પોસ્ટ

અપમિંગ ફિલ્મ ‘સડક 2’, મહેશ ભટ્ટ 1991ની બ્લોકબસ્ટર ફિલ્મ સડકની રીમેક છે. ઓરિજનલ સડકમાં સંજૂ બાબા અને સુપર ક્યુટ આલિયાની મોટી બહેન પ્રસાદ પૂજા ભટ્ટ લીડ રોલમાં હતી. રિમેકમાં આલિયા અને આદિત્ય રોય કપુરનો રોલ છે.

અભિનેતા સંજય દત્ત અને પુજા ભટ્ટની સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મ 25 માર્ચ 2020 સિલ્વર સ્ક્રીન્સ પર જોવા મળશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/alia-gets-emotional-after-sadak-2-schedule-wrap-up/na20190728191452011

आलिया ने पापा के लिए लिखा इमोशनल पोस्ट, रैप-अप हुआ सड़क 2 का शेड्यूल

मुंबईः डायरेक्टर महेश भट्ट की अपकमिंग फिल्म 'सड़क 2' की शूटिंग का शेड्यूल रैप-अप हो चुका है. फिल्म में काम कर रही एक्टर आलिया भट्ट ने अपने पापा संग शेड्यूल रैप-अप अनोखे अंदाज में किया.

बॉलीवुड का छोटा पैकेट बड़ा धमाका मल्टीटैलेंटेड एक्ट्रेस आलिया भट्ट ने अपने इंस्टाग्राम पर स्टोरी डाली है जिसमें वो अपने पापा और बॉलीवुड के प्रोमिनेंट डायरेक्टर डायरेक्टर महेश भट्ट के साथ हैं.

आलिया भट्ट जो कि काम को बड़े मजे के साथ करती हैं. अभी ऊटी में अपकमिंग फिल्म 'सड़क 2' के लिए अपने पापा महेश भट्ट और बड़ी बहन पूजा भट्ट के साथ शूटिंग कर रही थीं. तमिलनाडु जैसे खूबसूरत शहर में कई दिनों की शूटिंग के बाद एक्ट्रेस ने शेड्यूल रैप-अप की जानकारी दी.

26 साल की आलिया ने अपने पापा की एनर्जी का जिक्र करते हुए पोस्ट किया. आलिया ने कहा कि पूरे क्रू को एक साथ मिलाने के बाद भी उनके पापा की एनर्जी ज्यादा है.

हाईवे फिल्म से सुर्खियों में रहीं आलिया ने अपने इंस्टाग्राम हैंडल पर एक स्टोरी शेयर की और कैप्शन दिया, 'शेड्यूल रैप-अप... मेरे नोट सो ओल्ड मैन के पास पूरे क्रू को एक साथ करने के बाद भी ज्यादा एनर्जी है. लव यू डैडी. अनटिल नेक्सट टाइम.'

आलिया ने अपनी बहन को भी पीछे नहीं छोड़ा, आलिया ने एक ट्रायो फुटवेयर की फंकी सी पोस्ट शेयर की है जिसमें आलिया ने पिंक फ्लिप-फ्लोप पहना है और पूजा ने मजंटा कलर के शूज पहने हैं.

अपकमिंग फिल्म सड़क 2, महेश भट्ट की 1991 की ब्लॉकबस्टर फिल्म सड़क का रीमेक है. ओरिजिनल सड़क में संजू बाबा और सुपर क्यूट आलिया की बड़ी बहन एक्ट्रेस पूजा भट्ट लीड में थे. रीमेक में आलिया और आदित्य रॉय कपूर अहम रोल में हैं.

एक्टर्स, संजय दत्त और पूजा भट्ट के साथ स्क्रीन शेयर करते हुए नजर आएंगे. फिल्म 25 मार्च, 2020 को सिल्वर स्क्रीन्स पर नजर आएगी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.