ETV Bharat / sitara

પરિવારની સાથે મસ્તી કરતા જોવા મળી રિદ્ધિમા કપૂર અને આલિયા, ફોટો વાઇરલ - આલિયા ભટ્ટ

રિદ્ધિમા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુરા પરિવારની સાથે મસ્તી કરતા અમુક ફોટાઓ શેર કર્યા હતા. જેમાં આલિયાની સાથે શાહીન ભટ્ટ, સોની રાજદાન, નીતૂ કપૂર અને રણબીર કપૂર પણ જોવા મળી રહ્યા છે. આ ફોટાની સાથે રિદ્ધઇમાએ કૈપ્શન પણ લખ્યું કે, 'માય કમ્ફર્ટ ઝોન'.

Etv Bharat, Gujarati News, Riddhima Kapoor Sahani shared collage featuring her brother Ranbir, Alia and Shaheen Bhatt.
Riddhima Kapoor Sahani shared collage featuring her brother Ranbir, Alia and Shaheen Bhatt.
author img

By

Published : Jun 7, 2020, 5:13 PM IST

મુંબઇઃ અભિનેતા રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અમુક ફોટાઓ શેર કર્યા છે. જેમાં આલિયા તેના પુરા પરિવાર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

પોતાના ઇન્સ્ટાગ્રામથી ફોટા શેર કરતા રિદ્ધિમાએ લખ્યું કે, 'માય કમ્ફર્ટ ઝોન'.

આ શેર કરેલા ફોટામાં આલિયા, રણબીર કપૂર, શાહીન ભટ્ટ, સોની રાજદાન અને નીતૂ કપૂર સાથે જોવા મળે છે. આ ફોટોઝને જોઇને લાગી રહ્યું છે કે, બધા જ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે.

વધુમાં જણાવીએ તો હાલમાં જ દિવંગત અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. લોકડાઉનને કારણે તેની દિકરી રિદ્ધિમા કપૂર તેના અંતિમ દર્શનમાં સામેલ થઇ શકી ન હતી.

જો કે, બાદમાં તે પોતાની મા પાસે મુંબઇ આવી અને તેમની સાથે સમય વિતાવી રહી છે.

ઋષિ કપૂરના આ દુનિયામાંથી ગયા બાદ તે સતત તેમને યાદ કરી રહી છે. હાલમાં જ ઋષિ કપૂરનો ફોટો શેર કરતાં રિદ્ધિમાએ લખ્યું કે, એક મહાન આત્મા ક્યારેય મરતી નથી.

રિદ્ધિમા ઉપરાંત આલિયા ભટ્ટ, નીતૂ કપૂર સહિત પણ તેના પરિવારના કેટલાય સભ્યોએ ઋષિ કપૂરના ગયા બાદ તેમના ફોટાને શેર કરીને તેમને યાદ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.