ETV Bharat / sitara

HAPPY BIRTHDAY: 78 વર્ષના થયા બૉલિવૂડના એન્ગ્રી યંગ મેન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના જીવનના 78 વર્ષ પૂર્ણ કર્યા છે. મશહૂર અભિનેતા આજે પણ તેમની શાનદાર એક્ટિંગથી બધાના દિલોમાં રાજ કરી રહ્યા છે. બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે.

author img

By

Published : Oct 11, 2020, 10:02 AM IST

Updated : Oct 11, 2020, 12:32 PM IST

સદીના મહાનાયક અમિતાભ બચ્ચ
સદીના મહાનાયક અમિતાભ બચ્ચ

મુંબઈ: બૉલિવૂડના મહાનાયક, શહનશાહ, ધ એન્ગ્રી યંગ મેન સહિત અનેક નામથી જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન આજે 78 વર્ષના થયા છે. એન્ગ્રી યંગ મેનનો ખિતાબ તેમને ક્રાઈમ થ્રિલર જંજીરમાં તેમના અભિનયથી આપવામાં આવ્યો છે. જંજીરમાં રાતોરાત સ્ટારડમ મેળવ્યા બાદ બચ્ચને ફરી એક વખત 1975ની એક્શન -ડ્રામા ફિલ્મ દીવારની સાથે સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. ફિલ્મે અભિનેતાને એન્ગ્રી યંગ મેનની છબીને એક શાનદાર પાત્રની સાથે જોડ્યું હતું. ફિલ્મનો ડાયલોગ "આજ ખુશ તો બહુત હોંગે" તુમ આજે પણ યાદગાર છે.

મશહૂર અભિનેતા આજે પણ તેમની શાનદાર એક્ટિંગથી બધાના દિલોમાં રાજ કરી રહ્યા છે

તેમની ફિલ્મોગ્રાફીની વાત કરીએ તો 1975માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેને કોઈ નહીં ભૂલે, જે તે સમયે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. અભિનેતા ફિલ્મમાં જયની ભૂમિકા આજે પણ દર્શકો માટે યાદગાર છે. શોલે ફિલ્મે બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી તેમજ અનેક રિકૉર્ડ તોડવાની સાથે બિગ બીની સુપરસ્ટારડમની શરુઆત થઈ હતી.

શોલેની શાનદાર સફળતા બાદ અભિનેતાની ફિલ્મ

  • 1977 અમર અકબર એન્થની
  • 1978 ડૉન
  • 1978ત્રિશૂલ
  • 1978મુકદ્દર કા સિકંદર
  • 1978 બેશરમ
  • 1978 સુહાગ
  • 1979 મિસ્ટર નટવરલાલ
  • 1980 શાન
  • 1981 યારાના
  • 1982 સત્તે પે સત્તા સામેલ છે.

1983માં એક્શન-કૉમેડી ફિલ્મ કુલીમાં શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ગંભર રીતે ઘાયલ થયા હતા. કેટલાક મહિના સુધી હોસ્પિટલમાં મોત સામે જજુમી રહ્યા હતા. ફિલ્મ અંતે 1983માં પુરી થઈ અને રિલીઝ થઈ હતી. કુલી ફિલ્મ પણ બચ્ચન સાથે થયેલી દુર્ધટનાને કારણે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

અભિનેતા અમિતાભ બચ્ચન આજે 78 વર્ષના થયા
અભિનેતા અમિતાભ બચ્ચન આજે 78 વર્ષના થયા

1988માં બચ્ચને રાજનીતિમાં એક કાર્યકાળ બાદ ત્રણ વર્ષના સમયગાળા બાદ શહંશાહની સાથે બૉકસ ઑફિસ પર પરત ફર્યા હતા. આ એક્શન-ડ્રામાએ તેમને એક પોલીસકર્મી અને ગુના વિરુદ્ધ લડનારા એક સતર્ક વ્યકતિના રુપમાં જોવા મળ્યા હતા. તેમનો ડાયલોગ " રિશ્તેમે તો હમ તુમારે બાપ હોતે હૈ, નામ હૈ શહંશાહ "તેમના શાનદાર અવાજમાં ખુબસુરત છે.

તેમની 1989માં રિલીઝ થયેલી ફિલ્મ જાદુગર , તૂફાન અને મે આઝાદ હું, જેવી ફલૉપ ફિલ્મ પણ આવી હતી. આજકા અર્જુન 1990, અગ્નિપથ 1990, હમ, 1991 ખુદા ગવાહ જેવી સફળ ફિલ્મો બાદ પણ બીગ બી પાસે હિટ ફિલ્મો ન હતી. તેમને 5 વર્ષનો બ્રેક લીધો હતો.

અભિનેતા અમિતાભ બચ્ચન આજે 78 વર્ષના થયા
અભિનેતા અમિતાભ બચ્ચન આજે 78 વર્ષના થયા

1998 એક્શન-કૉમેડી ફિલ્મ "બડે મિયાં છોટે મિયાં"માં ગોવિંદા અને અમિતાભની એક મોટી સફળ ફિલ્મ તરીકે સાબિત થઈ હતી. સદ્દીના મહાનાયક ગણાતા બિગ બીને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સહિત અન્ય કેટલાક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમને ભારતીય સિનેમાના સૌથી મોટા દાદા સાહબ ફાલ્કે એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા છે.

અમિતાભ બચ્ચને આજે 78માં જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં ટ્રૅક સૂટ પહેરી બીગ બી એક સ્ટૂડિયોમાં જોવા મળી રહ્યા છે. તેમની સામે માઈક છે અને સ્ક્રીન પર કાંઈ જોઈ રહ્યા છે. આ ફોટો સાથે તેમણે લખ્યું કે, સવારના 9 કલાક થી રાત્રના 9 કલાક સુધી કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ કર્યું છે. હવે રાત્રે 9 કલાકે રેકૉર્ડિંગ માટે સ્ટુડિઓમાં બેઠો છું. કઠોર પરિશ્રમ વગર કાંઈ પ્રાપ્ત ન થાય. આ બાબુજીની શિખામણ હતી. આજે પણ તેમને ચિંધેલા રસ્તા પર ચાલી રહ્યો છું.

Last Updated : Oct 11, 2020, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.