ETV Bharat / sitara

અભય દેઓલ સેટ પર જવા માટે આતુર છે - abhay deol happy bhag jayegi

'ઝિંદગી ના મિલેગી દોબારા' અને 'હેપ્પી ભાગ જયેગી' જેવી ફિલ્મોમાં જોવા મળેલા અભય દેઓલ છેલ્લે નેટફ્લિક્સની 'ચોપસ્ટિક્સ' અને 'વૉટ આર ધ ઓડ્સ' માં જોવા મળ્યા હતા. અભિનેતા ફરીથી સેટ પર જવા માટે રાહ જોઈ રહ્યાં છે. જેનો ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો હતો.

Abhay Deol can't wait to be on set again
અભય દેઓલ સેટ પર જવા માટે આતુર છે
author img

By

Published : Jun 30, 2020, 8:08 PM IST

મુંબઈઃ 'ઝિંદગી ના મિલેગી દોબારા' અને 'હેપ્પી ભાગ જયેગી' જેવી ફિલ્મોમાં જોવા મળેલા અભય દેઓલ છેલ્લે નેટફ્લિક્સની 'ચોપસ્ટિક્સ' અને 'વૉટ આર ધ ઓડ્સ' માં જોવા મળ્યા હતા. અભિનેતા ફરીથી સેટ પર જવા માટે રાહ જોઈ રહ્યાં છે. જેનો ફોટો સોશ્યિલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો. અભિનેતા અભય દેઓલ આતુરતાથી સેટ પર પાછા જવાની રાહ જોઇ રહ્યાં છે.

અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે ગ્રે ટીશર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તે ફોટોમાં કંઈક વિચારતા જોવા મળી રહ્યાં છે. કેપ્શનમાં લખ્યું કે, હું કામકાજના દિવસો યાદ કરી રહ્યો છું, હવે ફરીથી સેટ પર જવા માટે વધારે રાહ નથી જોઇ શકતો.

અભય છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મો 'ચોપસ્ટિક્સ' અને 'વૉટ આર ધ ઓડ્સ' માં જોવા મળ્યો હતો. તેમણે 2019માં 'હીરો' ફિલ્મથી તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. અભયે 2005માં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘સોચા ના થા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

તેમણે "આહિસ્તા આહિસ્તા", "દેવ ડી", "હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ", "એક ચાલીસ કી લાસ્ટ લોકલ", "મનોરમા સિક્સ ફીટ અન્ડર", "રાંઝણા", "જિંદગી ના મિલેગી દોબારા" અને "હેપી ભાગ જાગી" ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.