નેશનલ એવોર્ડ: હેલ્લારોની 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, આયુષ્માન-વિક્કી બેસ્ટ એક્ટર
-
Special Jury Award at 66th #NationalFilmAwards goes to 13 actors of Gujarati film #Hellaro for the ability of a group of rural women characters, acting as a unit, to bring about social transformation while taking the audience through emotional catharsis. pic.twitter.com/yXOefkPj9P
— PIB India (@PIB_India) December 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Special Jury Award at 66th #NationalFilmAwards goes to 13 actors of Gujarati film #Hellaro for the ability of a group of rural women characters, acting as a unit, to bring about social transformation while taking the audience through emotional catharsis. pic.twitter.com/yXOefkPj9P
— PIB India (@PIB_India) December 23, 2019Special Jury Award at 66th #NationalFilmAwards goes to 13 actors of Gujarati film #Hellaro for the ability of a group of rural women characters, acting as a unit, to bring about social transformation while taking the audience through emotional catharsis. pic.twitter.com/yXOefkPj9P
— PIB India (@PIB_India) December 23, 2019
66માં નેશનલ ફિલ્મ એવોર્ડસનું દિલ્હીના વિજ્ઞાન ભવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 66માંં નેશનલ એવોર્ડમાં અંધાધુન, પદ્માવત, બધાઇ હો, ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકની બોલબાલા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળક એવોર્ડથી સન્માનિત કરવલામાં આવશે.
- 66માં નેશનલ એવોર્ડમાં આયુષ્માન ખુરાના-વિક્કી કૌશલનો દબદબો
- સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ
- ખરાબ સ્વાસ્થયના કારણે અમિતાભ બચ્ચન નેશનલ એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લેવ માટે નથી આવ્યા
- ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકના વિક્કી કૌશલને બેસ્ટ એક્ટરનું સન્માન
- અંધાધુન માટે આયુષ્માન ખુરાનાને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ
- સંજય લીલા ભંસાલીને ફિલ્મ પદ્માવત માટે બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શનને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
- અક્ષય કુમારને ફિલ્મ પેડમેન માટે બેસ્ટ સોશિયલ ફિલ્મનો નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન આર.બાલ્કીએ કર્યું હતું. ફિલ્મમાં અક્ષય કુમાર અને સોનમ કપુર અને રાધિકા આપ્ટેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી
- સાઉથ અભિનેત્રી કિર્તિ સુરેશને 'મહાનતી'માટે અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
- બેસ્ટ અભિનેત્રાની કેટેગરીમાં આયુષ્માન ખુરાનાને અંધાધુન અને વક્કી કૌશલને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- કૃતિ મહેશ મિઘાને પદ્માવતના ઘૂમર ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ગીત દીપિકા પાદુકોણ પર ફિલ્માંકિત કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સંજય લીલા ભંસાલીને ડાયરેક્ટ કરી હતી.
- કન્નડ ફિલ્મ KGFને સ્ટંટ કોરિયોગ્રાફીમાં બેસ્ટ એકશન ડાયરેક્શન એવોર્ડ મળ્યો છે. કોરિયોગ્રાફર વિક્રમ મોરેને KGF માટે એવોર્ડ મળ્યો છે.
- આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ અંધાધુનને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને નિર્દેશન એસ. રાધવને કર્યું છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે તબ્બુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.